ગુજરાતી Love શાયરી

Last Updated: શુક્રવાર, 13 જુલાઈ 2018 (17:27 IST)
માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે,
ડૂબી જાય તો નસીબ નો વાંક કાઢે છે.
સંભાળીને પોતે નથી ચાલતા,
અને પડી જાય તો પથ્થર નો વાંક કાઢે છે.


આ પણ વાંચો :