શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Modified: બુધવાર, 20 ઑગસ્ટ 2014 (17:35 IST)

ગુજરાતી શાયરી. આજની શાયરી, આજનો શેર,

યાદોમાં તમારી આશા બનીને આવીશ 
દિલમાં તમારા વિશ્વાસ બનીને આવીશ 
 
યાદ કરજો બસ સાચા મનથી 
અમાસની રાતે પણ પૂનમનો ચાંદ બનીને આવીશ