બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

નસીબની વાત

N.D
દરેકનો પ્રેમ સફળ નથી થતો
કોઈને પ્રેમી તો કોઈને પ્રેમ જ નથી મળતો
આ તો પોત પોતાના નસીબની વાત છે
દરેકને મનપસંદ હમસફર નથી મળતો