સુંદરની સાથે બહાદુર પણ હતી રાણી પદ્માવતી, જાણો અજાણી વાતો.

ગુરુવાર, 16 નવેમ્બર 2017 (13:32 IST)

Widgets Magazine

અત્યારે જ રીલીજ થનારી પદ્માવતી ફિલ્મ આ દિવસો ખૂબ ચર્ચામાં છે પણ આજે અમે તમને ફિલ્મ નહી પણ રાણી પદ્માવતીના જીવનથી સંકળાયેલા સત્ય જણાવી રહ્યા છે. ચિતૌડની રાણી પદ્માવતી તેમની સુંદરતાની સાથે સાથે સાહસ માટે પણ ઓળખાય છે. આવો જાણીએ રાણી પદ્માવતીના જીવનથી સંકળાયેલા કેટલાક રૂચિકર વાતો. 
*ચિતૌડની રાણી પદ્માવતીનો જન્મ સિંહલ દ્વીપમાં થયું છે. જે આજે શ્રીલંકાના નામથી ઓળખાય છે. તો આ હિસાબે રાણી પદ્માવતી શ્રીકંકન રાજકુમારી હતી. 
* રાણી પદ્માવતી એ તેમના સ્વયંવરમાં જે યોદ્ધાને હરાવવાની શર્ત રાખી હતી એ કોઈ નહી પણ એ પોતે હતી. 
* સાહસ અને બહાદુરીની સાથે-સાથે રાણી પદ્માવતીએ ખિલજીની દાસી ન બનવા માટે 16 હજાર મહિલાઓ સાથે જોહર કરતા આગમાં કૂદી પોતાનો જેવ આપી દીધા હતા. 
* ખિલજીએ રાણીને જોવાના ઈરાદાથી રાવલ સિંહને મિત્રત્તાનો પ્રસ્તાવ મોકલ્યો હતો પણ રાજાએ તેમના પ્રસ્તાવને ઠુકરાવી દીધું. ત્યારપાદ પણ ખિલજીએ અરીસામાં રાણીની ઝલક જોઈ લીધી હતી. 
* રાણીને મેળવવા માટે ખિલજીએ ચિતૌડ પર બે વાર આક્રમણ કર્યા પણ બીજી વાર ખિલજીના મહલ પહોંચતા પહેલા જ રાણીએ તેમના જીવ આપી દીધા. 
* સુંદર હોવાની સાથે-સાથે રાણી પદ્માવતી ખૂબ સમજદાર પણ હતી. તેમને તેમના સૂઝ-બૂઝ અને ચતુરાઈ કરતા એક ષડયંત્ર દ્વારા રાણીએ અલાઉદ્દીન ખિલજીથી રાવલ રતન સિંહને છુડાવ્યા હતું. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી સાહિત્ય

news

રસગુલ્લાની "જંગ"માં પશ્ચિમ બંગાળના આ તર્ક પડ્યા ભારે, 2 વર્ષ પછી મળી ઓડિશા પર જીત લીધી છે.

રસગુલ્લાને લઈને બન્ને જ રાજ્યથી ઘણા તર્ક આપ્યા હતા. જીઆઈ ટેગના નિર્ધારણ કરનારી ચેન્નઈ ...

news

Gujarati Essay - માતૃપ્રેમ .. મા તે મા બીજા બધા વગડાના વા..જનની જોડ સખી નહી જડે રે લોલ !-

Gujarati Essay - માતૃપ્રેમ .. મા તે મા બીજા બધા વગડાના વા..જનની જોડ સખી નહી જડે રે લોલ !-

news

children's day special - 14 નવેમ્બર- બાળદિવસ

childrens day special - 14 નવંબર ચાચા નેહરૂના જન્મદિવસ છે આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય ...

news

પત્ની પીયર જાય ત્યારે પતિ શુ કરે છે

દરેક પત્નીઓ કોઇને કોઇ દિવસ પિયર જરૂરથી જાય છે. કેટલાક પુરુષો તો રાહ જોઇને જ બેઢા હોય છે ...

Widgets Magazine