શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By મોનિકા શાહૂ|
Last Updated : બુધવાર, 6 જુલાઈ 2016 (15:12 IST)

ગુજરાતી રેસીપી- અમેરિકન કોર્ન

વરસાદના મૌસમમાં ગરમા-ગરમ મકાઈ મળી જાય તો મજા આવી જાય 
 
આવો જાણે મકાઈના એક રેસીપી વિશે 
 
અમે હમેશા મકાઈને રેક્ડી ઉપર શેકતા જોયા છે પણ આજે અમે તમને 
 
મકાઈને બાફીને એની એક નવી રેસીપી જણાવી રહયા  છે . 
 
સૌથી પહેલા મોટા દાણા વાળી મકાઈ પસંદ કરો . પછી એના ઉપરની છાલ કાઢીને એને બાફવા માટે રાખી દો  સાથે એમાં થોડી ખાંડ અને મીઠું પણ નાખી દો. . એને કૂકરમાં કે બીજા  કોઈ વાસણ માં પણ બાફી શકો છો. જ્યારે તમને લાગે કે એના દાણા પાકી ગયા છે તો એને કાઢી લો. 
 
હવે એના દાણાને જુદા કરી લો. 
 
હવે એક  પેનમાં બટર નાખી એની સાથે મકાઈના દાણા નાખો. એમાં ચાટ મસાલા નીંબૂ નાખી. કોથમીરથી ગાર્નિશ કરી પીરસો .

તૈયાર છે સ્વાદિષ્ટ અમેરિકન કોર્ન .