શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2016 (16:06 IST)

ગુજરાતી રેસીપી- સ્વીટ બૂંદી

ચના ના લૉટ - 1 કપ 
રોજ વાટર - 1/4 ચમચી 
ખાંડ- 2 કપ 
તેલ - જરૂર મુજબ 
વિધિ- 
* બેસનમાં જરૂર મુજબ પાણી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. 
 
* હવે કડાહીમાં તેલ ગરમ કરી ખીરું ને એક ચમચીથી મિસ્ક કરી એક છારાથી તેલના 6-7 ઈંચ ઉપર રાખી ખીરુંને નાખો. છારાથી તેલ નિકળીને તેલમાં પડે છે અને ગોળ બૂંદી બની જાય છે . કડાહીમાં જેટલી બૂંદી આવી જાય એટલી ગિરાવી દો. હવે બૂંદીને ગોલ્ડન કલર આવવા સુધી નિકાળી લો. આ રીતે બધી બૂંદી તળીને કાઢી લો. 
 
* હવે એક બીજા વાસનમાં ખાંડ અને 2 કપ પાણી નાખી ગરમ કરી લો . હવે ગુલાબ જામુનની જેમ ચાશણી બનાવીએ છે એ રીત ચાશની તૈયાર કરીલો. હવે એમાં રોજ વાટર મિક્સ કરો. 
 
* હવે ચાશનીમાં બૂંદી નાખી મિક્સ કરો. ચાશનીમાં બૂંદીને ચમચીથી ઉપર નીચે કરી દો. થોડી વારમાં ચાશનીમાં જઈને બૂંદી એકદમ નરમ થઈ જાય છે. મિઠી બૂંદી તૈયાર છે.