શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

મકાઈની પેટિસ

N.D
સામાગ્રી - મકાઈ 1/2 કિલો, બ્રેડ સ્લાઈસ 3-4, મકાઈનો લોટ એક મોટી ચમચી, લીલા મરચાં 4, આદુ-લસણનુ પેસ્ટ 2 ચમચી, લીલા મરચા 4, આદુ-લસણનુ પેસ્ટ 2 ચમચી, છીણેલુ પનીર એક કપ, કાળા મરીનો પાવડર 1 ચમચી, મીઠુ સ્વાદ મુજબ, ઝીણા સમારેલા ધાણા, અડધો કપ અને તળવા માટે તેલ.

બનાવવાની રીત - સૌ પહેલા મકાઈના દાણા કાઢીને વાટી લો પછી તેમા બ્રેડનો ચુરો, મકાઈનો લોટ, લીલા મરચાં, લીલા ધાણા, કાળા મરીનો પાવડર, છીણેલુ પનીર અને મીઠુ નાખીને પેટિસ કટરમાં મુકીને મનપસંદ આકાર આપો અને ગરમ ગેલમાં સોનેરી થતા સુધી તળી લો. લીલી ચટણી અથવા ટામેટાના સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.