શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 24 જુલાઈ 2014 (17:36 IST)

મશરૂમ પેપર રાઈસ

મશરૂમ પેપર રાઈસ

સામગ્રી- ચોખા  1 1/2 કપ , 500 ગ્રામ મશરૂમ્સ, ડુંગળી -1, મરચાં 2 ચમચી , લાલ મરચાં પાવડર 1 tsp,સરસવ પાવડર 1 tsp, લીલા મરચાં-1, બટર - 1 ચમચી, 2 ચમચી  તેલ, મીઠું સ્વાદપ્રમાટે 
 
બનાવવાની રીત: સર્વપ્રથમ ભાત રાંધી લો અને અને ઠંડા થવા મૂકી દો.એક પેનમાં તેલ ગરમ કરો તેમાં  ડુંગળી શેકો . પછી,તેમાં મરચા નાખો અને થોડું શેકો પછી મસ્ટર્ડ પાવડર, ધાણા પાવડર અને મરી નાખી મિક્સ કરો. પેનમાં મશરૂમ  નાખો અને  અને થોડું હલાવો  અને  6 મિનિટ રંધાવા દો.  હવે એમાં બાફેલા ભાત મિક્સ કરો અને મિક્સ કરી 10 મિનિટ સુધી  ધીમા તાપ પર રાંધો ,છેલ્લે મીઠું ઉમેરો અને મિક્સ કરી સર્વ કરો.