ઉપવાસની વાનગી - રાજગરાના ભજીયા

ઉપવાસની વાનગી - રાજગરાના ભજીયા

potato bhajiya
Last Updated: સોમવાર, 4 ઑગસ્ટ 2014 (18:01 IST)

સામગ્રી:
રાજગરાનો
લોટ 2 વાટકી,અડધી ચમચી કાળી મરી પાવડર, 2
ચમચી કોથમીર , અડધી ચમચી લાલ મરચાનો પાવડર, ½ ચમચી જીરું, 1 લીલા મરી, તેલ 2 ચમચી,સિંધલૂણ સ્વાદપ્રમાણે ,મધ્યમ બટાકાની પાતળા સ્લાઈસ .

બનાવવાની રીત :
સૌપ્રથમ રાજગરાના
લોટને વાડકામાં લઈ તેમાં કાળી મરી, લાલ મરચું, જીરું, લીલા મરચા, મીઠું,કોથમીર નાખી
ભજીયાનુ
ખીરું તૈયાર કરી લો.આ મિશ્રણમાં
2 ચમચી તેલ નાખી
ખૂબ સારી રીતે ફેંટવું ,આથી ભજીયા ફૂલશે અને નરમ અને ક્રિસ્પી બનશે .

હવે આ બેટર(ખીરામાં) બટાકાની ચિપ્સ નાખી ગરમ તેલમાં ડિપ ફ્રાય કરો.ફ્રાય કરતા ધ્યાન રાખો કે એને જલ્દી જલ્દી પલટ્વું અને 20 સેકંડમાં કાઢી લો
.ગરમ રાજગરના
ભજીયા
તૈયાર છે . દહી સાથે સર્વ કરો.


આ પણ વાંચો :