ચા સાથે Aloo Bhujia sevના મજા લો

રવિવાર, 19 નવેમ્બર 2017 (10:03 IST)

Widgets Magazine


સામગ્રી 
2 કપ ચણાનો લોટ 
5 બટાકા બાફેલા 
એક ચપટી હીંગ 
મીઠું સ્વાદપ્રમાણે 
એક ચોથાઈ ગરમ મસાલા 
એક ચોથાઈ હળદર 
એક ચોથાઈ લાલ મરી પાઉડર 
તેલ તળવા માટે 
 
વિધિ- 
- સૌથી પહેલા બટાકાને છીણીને બેસનમાં નાખી દો સાથે લાલ મરી પાઉડર, હળદર, ગરમ મસાલા, મીઠું નાખો. 
- બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી નરમ લોટ બાંધી લો. તેને 15 મિનિટ માટે મૂકી રાખો. 
- નક્કી સમય પછી હથેળી પર તેલ લગાવીને લોટને તોડીને રોલ જેવું બનાવો. અને તેને સેવની મશીનમાં ભરી નાખો. 
- કડાહીમાં તેલ ગરમ કરી લો. હવે ગરમ તેલમાં મશીનથી સેવ નાખો અને જેમ જ તેલથી ફીણ ખત્મ થઈ જાય અને શેકીને ઉપર આવી જાય. 
તેમ જે તેને પલટી નાખો અને થોડું ફ્રાય કરો. 
- સેંવના ગોલ્ડન બ્રાઉન થતા જ એક પ્લેટમાં કાઢી લો. 
- આ રીતે બધા લોટની સેવ બનાવી લો . 
- તૈયાર સેંવને સવારે -સાંજે ચા સાથે મજાથી ખાવો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રેસીપી ગુજરાતી રસોઈ સેંવ Rasoi Recipe Aloo Bhujia Sev

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી રેસીપી - દૂધીનો ઓળો

જો રીંગણા ન ભાવતા હોય કે રીંગણનો ઓળો ખાતા-ખાતા કંટાળી ગયા હોય તો આજે અમારી રેસીપી વાંચો ...

news

સાંજની ચા સાથે ખાવ ગરમા ગરમ બ્રેડ સમોસા

શિયાળામાં દરેક સાંજની ચા સાથે ગરમા ગરમ સમોસા ખાવા પસંદ કરે છે આવામાં સાંજની ચા સાથે ગરમા ...

news

આ રીતે બનાવો ગરમા ગરમ બેસનના ચીલા

ચીલા મતલબ આમલેટ.. આપણે ઈંડામાંથી બેલ આમલેટ જ નહી પણ વેજ આમલેટની વાત કરી રહ્યા છીએ. ઘણા ...

news

તુલસી-પાન નો કાઢો ઉકાળો બનાવવાની રીત

તુલસીના પાન તેનું રસ અને તેની ચાને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો ઘણા રોગોથી છુટકારો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine