આ રીતે બનાવો દાળ શાક સ્વાદિષ્ટ

શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (11:22 IST)

Widgets Magazine
potato sabji

 
જો તમે ચાહો છો કે સ્વાદ સ્વાદથી ભરપૂર બનેલ તમારી રસોઈ તો ઝટપટ અપનાવો આ અને તમારા પરિવારને ખવડાવો એક નવો સ્વાદ... 
 
ટિપ્સ 
 
- દાળમાં હળદર અને મીઠુ નાખીને તેને બૉયલ કરી લો અને પછી તેમા વધાર લગાવો 
- દાળને ઘી, જીરુ, ટામેટા સાથે ડુંગળી, આદુના ટુકડા અને લસણનો પણ ઉપયોગ કરી શકે છે. 
- જો તમારી બનેલ દાળમાં હિંગની ખુશ્બુ નથી આવતી તો દાળમાં વધાર લગાવ્યા પછી ઉપરથી હીંગ પાવડર છાંટી સારી રીતે મિક્સ કરી લો અને તરત ગેસ બંધ કરી દો. 
- શાક જ્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય ત્યારે તમે ગેસ બંધ કરતા પહેલા ઉપરથી થોડા વાટેલા લાલ મરચા નાખો અને ચમચીથી મિક્સ કરી લો. આ તમારા શાકને એક મજેદાર રંગ આપશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દાળ શાક ખાસ ટિપ્સ લાઈફ સ્ટાઈલ ગુજરાતી હોમ ટિપ્સ ઘરની શોભા રસોઈ ટિપ્સ નાની પણ કામની વાત જાણો ટેસ્ટી વાનગીના રહસ્ય Testy Recipe Home Tips Kitchen Tips Home Remedies Tips And Tricks For Easy And Tasty Cooking

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી રેસીપી - બ્રેડ રવા ટોસ્ટ

સવારે ચા સાથે જો ટેસ્ટી સ્નેક્સ ખાવા મળી જાય તો ચા નો સ્વાદ પણ વધી જાય છે. આજે અમે તમને ...

news

આ ડિશ ખાવાથી ફટાફટ ઓછો થશે તમારા શરીરનો ફેટ

જો તમે પણ તમારા વધતા વજનથી પરેશાન થઈ રહ્યા છો અને તેને કંટ્રોલ કરવા ઈચ્છતા છો તો લીલી ...

news

આ રીતે બનાવો મખાણાની જુદી જુદી રેસીપી

1. મખાનાને માખણમાં ફ્રાઈ કરી સૂપ સાથે ખાવાથી તેનો સ્વાદ અને ન્યૂટ્રીશિયંસ વધી જાય છે. ...

news

લીલા વટાણાની કચોરી

વટાણાની કચોરી સ્વાદિષ્ટ હોવાને કારણે દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ ખૂબ જ હલકી હોય છે ...

Widgets Magazine