વેબદુનિયા રેસીપી- હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ સૂપ

Widgets Magazine

carrot soup
સામગ્રી - 1 કપ સ્વીટ કોર્ન, 1 ચમચી કોર્ન ફ્લોર, કાળા મરી, 1-2 ચમચી મીઠુ, 4 કપ પાણી, બટર, ગાજર, ડુંગળી, બટાકા, લીલાં ધાણા 

બનાવવાની રીત - સૌ પહેલા કુકરમાં કોર્નને 5 સીટી વગાડીને બાફી લો. ત્યાર બાદ તેને ઠંડુ કરવા માટે મુકો. કોર્નને અડધા કપ પાણીની સાથે ઝીણી પેસ્ટ બનાવી લો. એક ચમચી કોર્ન ફ્લોરને 5 ચમચી પાણીમાં નીખીને પેસ્ટ બનાવો, ધ્યાન રાખો કે તેમાં ગાંગડા ન રહી જાય. પેન ગરમ કરો. તેમા બટર અને કોર્ન પેસ્ટ નાખો અને એક કપ પાણી નાખી ઉકળવા દો. હવે કોર્નફ્લોરવાળી પેસ્ટ નાખીને ઉકળવા દો. તમે ઈચ્છો તો તેમા સોયા સોસ અને વિનેગર નાખી શકો છો. હવે તેમા મીઠુ અને કાળા મરીનો પાવડર અને નાખો અને બધી શાકભાજી ઝીણી સમારીને નાખો. થોડી વાર પછી ગેસ બંધ કરી દો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સ્વીટ કોર્ન સૂપ હેલ્ધી અને ટેસ્ટ કોર્ન સૂપ અ ગુજરાતી સૂપ ગુજરાતી વાનગી ગુજરાતી રેસીપી

ગુજરાતી રસોઇ

news

વેબદુનિયા Recipe-હવે ઘરે બનાવો બિસ્કીટ

મેંદો - 2 1/2 કપ (Maida) ઈલાયચી - 2 ખાંડ - 1 કપ (Sugar) ઘી - 1/2 કપ (ઘી) ખાવાનો સોડા ...

news

Rasoi Tips - સ્વાદિષ્ટ રવાનો શીરો આ રીતે બનાવો...

રવાનો શીરો બનાવતી વખતે અનેકવાર આ ચીકણો બની જાય છે કે પછી તેમા ગાંઠ પડી જાય છે. હવે આ ...

news

સ્નેક્સમાં બનાવો મસૂર દાળ કબાબ, મજેદાર લાગશે

અત્યાર સુધી, તમે ઘણા પ્રકારના કબાબો બનાવ્યા અને ખાધા હશે. હમણાં ટ્રાય કરો મસૂરની દાળથી ...

news

આ ટિપ્સ સાથે તમે કૂકરમાં બનાવી શકો છો તંદૂરી નાન

ઘણી શાકભાજી અને દાળ સાથે તંદૂરી રોટલીનો મજા આવે છે. આમ તો વગર તંદૂર આ રોટલી તૈયાર કરી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine