રેસીપી- રાજસ્થાની વાનગી , દાલ-બાટી- (Daal - Batti) -

શુક્રવાર, 6 જુલાઈ 2018 (13:38 IST)

Widgets Magazine

બનાવવાની રીતે - How to make Dal Bati

 
લોટ અને રવાને એક વાસણમાં મિક્સ કરી લો એમાં 3 ચમચી ઘી , બેકિંગ સોડા અજમા અને મીઠું નાખી મિક્સ કરો. હૂંફાણા પાણીની સહાયતાથી લોટને રોટલીના ક લોટથી થોડું ટાઈટ બાંધી લો. લોટને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. જેથી લોટ ફૂલીને સેટ થઈ જાય . 20 મિનિટ પછી આ લોટને તેલના હાથથી મસળીને ચિકણો કરી લો. બાંધેલા લોટથી થોડું લોટ લઈને એમના ગોળ ગોલા બનાવી લો. 
 
હવે તંદૂરને ગરમ કરો. તંદૂરમાં લોટની બનાવેલા એ ગોળા શેકવા માટે રાખો. આ ગોળાને તંદૂરમાં પલટી-પલટીને શેકો. બાટી ફટવા લાગશે  અને બ્રાઉન થઈ જશે . શેકેલી બાટીને પ્લેટમાં રાખી લો. હવે શેકેલી બાટીને વચ્ચેથી ફોડીને ઘી માં ડુબાડીને કાઢી લો. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી રસોઈ Dal-bati. Rajasthani Dish Veg Recipe Sweet Recipe Nonveg Recipe Gujarati Recipe. Gujarati Rasoi ગુજરાતી વેજીટેબલ રેસીપી ગુજરાતી વાનગી ગુજરાતી શાકાહારી વાનગી મીઠાઈ Gujarati Recipes | Gujarati Recipes In Gujarati રેસીપી- દાલ-બાટી- (dal - Bati) - રાજસ્થાની વાનગી

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Birthday Special - ખિલજી જેવી બૉડી જોઈએ તો જાણો રણવીર સિંહની સીક્રેટ ડાઈટ અને એક્સરસાઈજ પ્લાન

બૉલીવુડ એક્સ્ટર રણવીર સિંહ તેમની એક્ટિંગ સ્ટાઈલ સ્ટેટમેંટ સિવાય તેમની ફિટનેસ માટે પણ ...

news

સ્પેશલ તડકાવાળી દાળ, સ્વાદ હમેશા યાદ રહેશે, વાંચો રેસીપી

સામગ્રી તુવેરની દાળ 30 ગ્રામ અદદની દાળ 30 ગ્રામ મગની દાળ 30 ગ્રામ

news

ઝટપટ બનાવો અને ખવડાવો જીરા મટર પુલાવ, બનાવવું છે સરળ

અચાનકથી કઈક બનાવવાનો મન નહી છે અને કઈક હળવું ખાવા ઈચ્છો છો તો ચોખાથી ફટાફટ બનાવી લો જીરા ...

news

આ રીતે બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી ભટુરા (Bhature)

છોલે ભટુરા બનાવવાનો પ્લાન કરી રહ્યા છો તો ભટુરા માટે એકવાર આ રીત જરૂર અજમાવો. બિલકુલ બજાર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine