મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (14:35 IST)

ડિનરમાં બનાવો સ્પાઈસી એગ ફ્રાઈડ રાઈસ

1. ઈંડા ફેટાયેલો 
1 થી 1.5 ચમચી જેતૂન તેલ 
1/2 કપ લાંબા ચોખા 
1 નાની ડુંગળી 
1 વાટકી- મુઠીભર કોબીજ 
2 લસણ કલી 
1 વાટકી શિમલા મરચા 
2-3 શેજવાન મિર્ચ 
3/4 થી 1 ચમચી લાલ મરચા પાવડર 
મીઠું સ્વાદ પ્રમાણે 
1 ચમચી સોયા સૉસ 
3/4 સિરકા 
1/2 ખાંડ 
 
બનાવવાની રીત- 
1. સૌથી પહેલા ચોખાને 20 મિનિટ માટે પલાળી નાખો. પછી તેને રાંધવા માટે મૂકો. અને પ્લેટ મા& કાઢે લો. 
 
2. હવે એક પેનમાં તેલ ગરમ કરો.  પછી તેમ આં લસણ નાખો. 
3. પછી ડુંગળી સેજવાન પેપર નાખો. 
4. હવે લાલ મરચાનો પાવડર અને પાણી નાખો. 
5. ત્યારબાદ તેમાં સોયા સૉસ વેનિગર અને ખાંડ નાખો. 
6. તેને જ્યારે સુધી ઉકાળૉ જ્યારે સુધી એ સૉસ જેવું થઈ જાય. 
7. જ્યારે તેલ જુદુ થવા લગે તો તેમાં સ્પ્રિંગ અનિયન, શિમલા મર્ચા ને કોબીજ મિક્સ કરો 
8. તેન 2 થી 3 મિનિટ રાંધો. જ્યારે શાક હળવી ચણી જાય તો તેમાં ફેંટેલો ઈંડા નાખો અને ચલાવો. 
9. ત્યારબાદ તેમાં ચોખા અને મીઠું  નાખી મિક્સ કરો. 
10. ત્યારબાદ બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરો અને 2 મિનિટ સુધી શેકો. 
11. તેને ગરમાગરમ સર્વ કરો.