ફ્રૂટ રાયતા

Widgets Magazine


સામગ્રી - કેળા 1, સફરજન 1, કેરી 1, દ્રાક્ષ 20-30 દાણા, દહી ઘટ્ટ 1 કિલો, ખાંડ 3 મોટી ચમચી, ઈલાયચી વાટેલી 1 નાની ચમચી, કેસરના ઘાગા 7-6, દૂધ 2 ચમચી. 

બનાવવાની રીત - કેળા, સફરજન, પાકી કેરી, દ્રાક્ષ બધાના નાના નાના ટુકડા કરી લો. દહીને સારી રીતે મથી લો. તેમા ખાંડ, ઈલાયચી, કેસર મિક્સ કરી લો.

હવે બધા ફળોના ટુકડા તેમા સારી રીતે મિક્સ કરી લો. રાયતાને ફ્રિજમાં મૂકી દો. અને ઠંડુ ઠંડુ સર્વ કરો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફ્રૂટ રાયતા મીઠાઈ વાનગી રેસીપી ગુજરાતી રસોઈ ભોજન રસોઇ રસોઈ વ્યંજન પકવાન શાકાહારી માંસાહારી ફરાળી રેસિપી રસોડુ મીઠાઇ મિઠાઇ ફરસાણ નાસ્તો શાકભાજી સ્વાદિષ્ટ Recipes Gujarati Recipes Indian Food Gujarati Rasoi Cooking Tips Khana Khajana Kitchen Tips Gujarat Food Recipes Gujarati Recipes In Gujarati Collection Of Top Gujarati Recipes

ગુજરાતી રસોઇ

news

આ રીતે બનાવો મખાણાની જુદી જુદી રેસીપી

1. મખાનાને માખણમાં ફ્રાઈ કરી સૂપ સાથે ખાવાથી તેનો સ્વાદ અને ન્યૂટ્રીશિયંસ વધી જાય છે. ...

news

લીલા વટાણાની કચોરી

વટાણાની કચોરી સ્વાદિષ્ટ હોવાને કારણે દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ ખૂબ જ હલકી હોય છે ...

news

આ દેશમાં બેન છે સમોસા

જે વસ્તુઓને તમે અને તમારા બાળકો ખૂબ પ્રેમથી ખાવ છો એ અનેક દેશોમાં બેન છે. જેની પાછળનુ ...

news

Gujarati Recipe - ગાજરનું અથાણું

અથાણું આપણા ખાવાનો સ્વાદ બમણો કરી દે છે. ગાજરનુ અથાણુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ આ ...

Widgets Magazine