20 મિનિટમાં આ રીતે બનાવી શકો છો ચટણી સેંડવિચ Chutney Sandwich

બુધવાર, 24 જાન્યુઆરી 2018 (19:34 IST)

Widgets Magazine

દોડતી- ભાગતા જીવનમાં ખાવા-પીવાનો સમય કાઢવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. તેથી સેંડવિચ એક બેસ્ટ ઑપ્શન છે. આ જલ્દી બની જાય છે અને ખાવામાં પણ સરસ લાગે છે. 
સામગ્રી-
એક નાની વાટકી મગફળી 
એક નાની ચમચી તલ 
એક નાની ચમચી છીણેલું નારિયેળ 
એક મોટી ચમચી કોથમીર 
એક નાનું ટુકડો આદું 
બે-ત્રણ લીલા મરચાં 
ત્રણ કલી લસણ 
ચાર સ્લાઈસ બ્રેડ 
મીઠું સ્વાદપ્રમાણે 
વિધિ- 
સૌથી પહેલા ચટણી મગફળી, તલ અને નારિયેળને દરદરો વાટી લો. 
-પછી તેમાં કોથમીર, આદું, લીલા મરચાં અને લસણની કળી નાખી પેસ્ટ બનાવી લો. 
- ચટણીને એક વાસણમાં કાઢી તેમાં મીઠું મિક્સ કરો. 
- હવે બે બ્રેડ સ્લાઈસ લો અને બન્ને પર એક ચમચીથી સારી રીતે ચટણી લગાવો અને પછી એક-બીજા પર મૂકો. 
- ચાકૂથી ત્રિકોણ કાપી ટોમેટો સૉસ અને લીલી ચટણી સાથે સર્વ કરો. 
 
 
નોટ- તમે ઈચ્છો તો બ્રેડના કોર પણ કાપી શકો છો. 
- ચટણી સાથે ડુંગળીની પાતળી સ્લાઈસ પણ મૂકી શકો છો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ચટણી સેંડવિચ ગુજરાતી ડિશ ટોપ 10 ગુજરાતી ડિશ ગુજરાતી રેસીપી ગુજરાતી રસોઈ રસોઈ Rasoi Cooking Gujarati Rasoi Top 10 Gujarati Dishes Gujarati Recipe- Chutney Sandwich Most Popular Food In Gujarat

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Juice-લેમન કોકોનટ જ્યૂસ બનાવવાની વિધિ

લેમન એટલે કે લીંબૂ વિટામિન C નો બહુ મોટું સ્ત્રોત છે. આ પાચન ક્રિયાને યોગ્ય રાખે છે. કહે ...

news

Vasant Panchmi Pakwan -આ કારણે વસંત પંચમી પર બને છે પીળા રંગના પકવાન

ભારતમાં ઉજવનાર દરેક તહેવારનો પોતાનું જુદો જ મહત્વ છે. વર્ષના શરૂઆતમાં મકરસંક્રાતિ પછી ...

news

કાળી ચા પીવાથી થાય છે ઘણા ફાયદા જાણો કેવી રીતે બને છે

કાળી ચા પીવાથી થાય છે ઘણા ફાયદા જાણો કેવી રીતે બને છે

news

ગુજરાતી રેસીપી- સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે પનીર બેસન ચીલા

ગુજરાતી રેસીપી- સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે પનીર બેસન ચીલા

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine