શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : રવિવાર, 17 એપ્રિલ 2016 (11:29 IST)

Gujarati recipe- ગુજરાતી બટાટાના શાક

Gujarati Aloo Subzi 
તમે જુદા જુદા રીતના બટાટાના શાક બનાવ્યા હશે પણ આજે અમે તમને દેશી ગુજરાતી બટાકાનું શાક બનાવતા શીખવાડીશ. ગુજરાતી શાકમાં મીઠા , મસાલા , ખાટુ સ્વાદ આવે છે.
 
કેટલા લોકો માટે -4 
રાંધવામાં લાગતું સમય- 15 મિનિટ 
તૈયારીમાં લાગતું સમય - 15 મિનિટ 
સામગ્રી- બટાટા- 500 ગ્રામ 
આદું પેસ્ટ 1 ચમચી 
ટ્મેટો પ્યૂરી- 2 ચમચી
દહીં- 2 ચમચી
હળદર- 1 નાની ચમચી 
મરચા પાવડર-  2 ચમચી
જીરા પાવડર-   1 ચમચી
ધાણા પાવડર- 1 ચમચી
ખાંડ- અડધી ચમચી 
મીઠું સ્વાદપ્રમાણે
તેલ - ચમચી
પાણી અડધા કપ
વિધિ- 
પેનમાં તેલ ગરમ કરો એમાં હીંગ અને ખાંડ નાખો અને ધીમા તાપે હળવું ચલાવો 
જ્યારે ખાંડ ભૂરી થઈ જાય તો એમાં આદું પેસ્ટ નાખી શેકો પછી એમાં ટ્મેટો પ્યૂરી નાખી હળદર પાવડર र, જીરા પાવડરर, ધાણા પાવડરर, મરચા પાવડર નાખી મિક્સ કરો. 
પછી બટાકાના કટકા નાખી ફ્રાઈ કરો હવે દહીં નાખી હલાવતા રહો. 
2 મિનિટ સુધી રાંધતા એમાં મીઠું અને ગરમ પાણી નાખી પેનને ઢાંકીને મૂકી દો. 
ધીમા તાપે 10 મિનિટ રાંધ્યા પછી એક વાર જોઈ લો કે શાક તૈયાર છે કે નહી 
જ્યારે બટાકા થઈ જાય તો ગૈસ બંદ કરી નાખો અને શાક સર્વ કરો.