નાશ્તામાં બનાવો પાલક ઢોકળા

બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (09:02 IST)

Widgets Magazine
palak dhokla recipe

 
સામગ્રી - બેસન 1 કપ, પાલક -2 ગુચ્છા, દહી 1/2 કપ, આદુ - 1 મધ્યમ ,સમારેલુ લીલા ધાણા - 3 ચમચી તેલ, 2 ચમચી, લીંબુ રસ - 1 ચમચી,ઈનો એક વાટકી,  ખાંડ 1 ચમચી મીઠુ સ્વાદમુજબ. વધાર માટે 2 ચમચી તેલ રાઈ તલ,કઢી લીમડો 4-5 પાન, હિંગ ચપટી, પાણી 3 ચમચી
 
બનાવવાની રીત - સૌ પહેલા પાલકના પાન તોડીને જુદા મુકો. તેને બાફી લો પછી તેમા આદુ અને લીલા મરચા નાખીને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ એક કપ હોવી જોઈએ. એક વાડકામાં બેસન, વાટેલી પાલક, દહી, મીઠુ,લીંબુનો રસ, ખાંડ અને તેલ નાખી સારી રીતે મિક્સ કરો. હવે તેમા ઈનો નાખો. યાદ રાખજો ઈનો નાખ્યા પછી તેને ફેંટ્સહો નહી   મિશ્રણને 10 મિનિટ માટે મુકી રાખો. ત્યારબાદ ઢોકળા બનાવવાના સાંચામાં ઘી લગાવો અને મિશ્રણ નાખો. પછી ઢોકળાને 15 મિનિટ માટે સ્ટીમમાં બાફો. અને જ્યારે થઈ જાય ત્યારે તેને 10 મીનિટ ઠંડુ કરીને બાજુ પર મુકી દો. હવે પેનમાં તેલ નાખી ગરમ કરો. તેમા રાઈ-કઢી લીમડો-હિંગ-તલ નાખીને વધાર કરો. પછી ગેસ બંધ કરો અને તેને ઢોકળા પર નાખી દો. પછી ઢોકળાને ચોરસ કાપી લો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Bread Cheese Toast - ફક્ત 10 મિનિટમાં બનાવો બ્રેડ ચીઝ ટોસ્ટ

આપણે મોટાભાગે સાદા ટોસ્ટ જ ખાઈ લઈએ છીએ તેથી આજે અમે તમને બતાવી રહ્યા છે કે ફક્ત 5 ...

news

સાઉથ ઈંડિયન રેસીપી - રવા ઉત્તપમ

રવા ઉત્તપમ - સાઉથ ઈંડિયન પકવાન ખાવુ પસંદ કરો છો તો આજે અમે તમને રવાના ઉત્તપમ બનાવવાની સરળ ...

news

ટેસ્ટી રેસીપી - રાઈસ કટલેટ

વરસાદની ઋતુમાં કંઈક ચટપટુ ખાવાનુ દરેકને મન થાય છે. તમે ચાહો તો રાઈસ કટલેટ પણ ટ્રાય કરી ...

news

Chatpati Recipe - પૌષ્ટિક અને ચટપટી મસૂર દાળ

આરોગ્યપ્રદ રહેવા માટે સારુ ખાનપાન હોવુ ખૂબ જરૂરી છે. મસૂર દાળમાં અનેક પૌષ્ટિક તત્વો જોવા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine