શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: રવિવાર, 9 એપ્રિલ 2017 (10:44 IST)

Gujarati recipe- સ્પાઈસી પોટેટો લૉલીપાપ્સ

સામગ્રી- 4 બાફેલા બટાટા 
1 ગાજર છીણેલી 
1 નાની કપ કોબીજ 
1 ડુંગળી સમારેલી 
1 નાની ચમચી લાલ મરચા પાવડર 
2 નાની ચમચી હળદર 
1 નાની ચમચી ધણા પાવડર 
1 નાની ચમચી ગરમ મસાલા 
મીઠું સ્વાદપ્રમાણે 
 
તેલ તળવા માટે 
 
વિધિ-
- ધીમા તાપ પર એક પેનમાં તેલ ગરમ કરો. 
- તેલ ગર્મ ધતા જ પેનમાં ગાજર,કોબીજ ,ડુંગળી નાખી શેકવી. 
- શાકને સૉફટ થતાં સુધી મસાલા નાખી રાંધી લો. 
- નક્કી સમય પછી તાપ બંદ લરી લો અને શાકને આ મિશ્રણને બટાટા સાથે મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. 
- પેસ્ટને નાના-નાના આકારના બૉલ્સ બનાવો અને એક પ્લેટમાં મૂકો. 
- મીડીયમ તાપમાં એક એક બીજા પેનમાં તેલ ગર્મ કરવા માટે મૂકો. 
- તેલ ગર્મ થતા એક બૉલ્સને સોનેરી થવા સુધી ફ્રાઈ કરો. 
- તૈયાર બૉલ્સને પ્લેટમાં કાઢી લો. 
સ્પાઈસી પોટેટો લૉલીપાપ્સ તૈયાર છે. તમારી પસંદની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.