મેથી ખિચડી - શિયાળાની સ્વાદિષ્ટ રેસીપી

સોમવાર, 18 ડિસેમ્બર 2017 (00:58 IST)

Widgets Magazine

 
નોર્મલ ખિચડી કે મેથીની ભાજી તો તમે અનેકવાર ખાધી હશે.  પણ શુ તમે ક્યારેય મેથીની ભાજી સાથે ખિચડી બનાવવાનો ટ્રાય કર્યો છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.. 
methi khichdi
સામગ્રી - એક કપ ચોખા, અડધો કપ મગની દાળ, 100 ગ્રામ મેથીની ભાજી, 1 ડુંગળી સમારેલી, લસણની 7-8 કળી , બે ટામેટા ઝીણ સમારેલા, લીલા મરચા ઝીણા સમારેલા, આદુ લસણની પેસ્ટ, એક ચમચી હળદર, એક ચમચી જીરુ, મીઠુ સ્વાદ મુજબ .. પાણી જરૂર મુજબ, ઘી જરૂર મુજબ
 
બનાવવાની રીત - સૌ પહેલા મીડિયમ તાપ પર પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરવા મુકો
- ઘી ગરમ થતા જ ચોખા દાળ પાણી, જીરુ, એક ચમચી હળદર અને મીઠુ નાખીને મિક્સ કરો અને ઢાંકણ લગાવીને 3 સીટી લઈ લો. 
- બીજી બાજુ મેથીના પાનને સાફ કરીને સારી રીતે ધોઈ લો અને ઝીણી વાટી લો.. 
- હવે મીડિયમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરવા માટે મુકો 
- ઘી ગરમ થતા જ લીલા મરચા અને ડુંગળી નાખીને ચમચાથી હલાવો 
- હવે ટામેટા નાખીને વધુ સોફ્ટ થતા સુધી સાંતળો 
- આદુ લસણની પેસ્ટ, બાકી બચેલી હળદર, મેથીનું પેસ્ટ નાખીને 5 મિનિટ સુધી પકવો 
- ચોખ અને દાળ અને પાણી નાખો.. મીઠુ નાખો 
- પાણી અને ઘી નાખીને પેનને ઢાંકી દો અને ખીચડીને 10થી 15 મિનિટ સુધી પકવો 
- તૈયાર છે મેથી ખિચડે.. ઉપરથી ઘી નાખીને ગરમા ગરમ સર્વ કરો.. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મેથી ખિચડી ગુજરાતી રસોઈ ગુજરાતી વાનગી ગુજરાતી રેસીપી ટેસ્ટી વાનગીઓ વાનગીઓ બનાવવાની રીત શાકાહારી વાનગીઓ મીઠાઈઓ માંસાહારી વાનગી. વેજીટેરિયન રેસીપી નોનવેજ રેસીપી -methi-khichdi Khaman Pulav Holi Pakwan.biryani All Gujarati Recipe Undhiyu. Gujarati Veg Nonveg Recipe Diffrent Type Of Cakes. Gujarati Cake Reciep Gujarati Recipe.diffrent Type Of Cakes. Gujarati Cake Reciep Undhiyu. Gujarati Veg Nonveg Recipe.gooseberry Pickle Recipe Gujarati Recipe.sharbat Peena

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Cooking tips- આવી રીતે Omelette ફૂલશે

માત્ર બ્રેકફાસ્ટ ટાઈમમાં જ નહી પણ આમલેટ ખાવાનું મન તો ક્યારે પણ થઈ જાય છે. વેબદુનિયા તમને ...

news

શિયાળામાં ખાવ મૂળા-ગાજરનું સ્વાદિષ્ટ અથાણું

શિયાલાની ઋતુમાં મૂળા અને ગાજર બંને ઓછા બજેટમાં પર્યાપ્ત માત્રામાં મળી જાય છે. જો તમે આ ...

news

ગુજરાતી રેસીપી- આવી રીતે બનાવો રાજસ્થાની મલાઈ મરચા

રાજસ્થાન ગટ્ટાની શાક સેંગરીની શાક તો તમે પણ ટ્રાઈ કરી હશે. હવે ટ્રાઈ કરો રાજસ્થાની મલાઈ ...

news

Eid Special Recipe - બટર ચિકન બિરયાની

બિરયાની ખાવી કોને પસંદ નથી હોતી. તેને બનાવવાની જુદી જુદી રીત છે અને જો તેને યોગ્ય રીતે ન ...

Widgets Magazine