ઝટપટ રેસીપી - ઈટાલિયન ચાટ

italiyan chaat
Last Modified સોમવાર, 29 ઑક્ટોબર 2018 (16:39 IST)
 
સામગ્રી - સોસ, બેબી કોર્ન, ચોપ તુરિયા, ચૉપ શિમલા મરચા, અજમો, ઓલિવ ઓઈલ, લાલ મરચુ, મીઠુ, સેવપુરી, ચીઝ 
બનાવવાની રીત - પૈનમાં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમા ચૉપ કરેલા બેબી કોર્ન હલકા તળી લો. તેમા ચૉપ તુરિયા, શિમલા મરચા મિક્સ કરીને હલાવો. અજમો, મીઠુ, કાળા મરીનો પાવડર, લાલ મરચાનો પાવડર મિક્સ કરો. આ મિશ્રણને બાઉલમાં મુકો. પુરીઓની ઉપર મિશ્રણની ટોપિંગ કરો. સોસ નાખો અને સર્વ કરો


આ પણ વાંચો :