ઝટપટ બનાવો અને ખવડાવો જીરા મટર પુલાવ, બનાવવું છે સરળ

મંગળવાર, 3 જુલાઈ 2018 (15:03 IST)

Widgets Magazine

અચાનકથી કઈક બનાવવાનો મન નહી છે અને કઈક હળવું ખાવા ઈચ્છો છો તો ચોખાથી ફટાફટ બનાવી લો જીરા મટર પુલાવ. આ બનાવવામાં ખૂબ જ સરળ અને ઝટપટ બની પણ જાય છે. 
સામગ્રી
એક મોટી ચમચી ઘી 
એક નાની ચમચી જીરું 
બે તમાલપત્ર 
4-5 લવિંગ 
4-5 લીમડો 
એક મોટી વાટકી વટાણા 
મીઠું સ્વાદપ્રમાણે 
પાણી જરૂર પ્રમાણે 
 
વિધિ
- સૌથી પહેલા મધ્યમ તાપમાં પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરવા માટે મૂકો. 
- ઘી ગરમ થતા જ જીરું, લીમડો  અને તમાલપત્ર નાખી સંતાળો. 
- જીરું સંતાળી જાય તો તેમાં ચોખા અને વટાણા નાખી ચમચીથી હલાવતા સારી રીતે મિક્સ કરો. 
- હવે પાણી અને પછી મીઠું નાખો. 
- લવિંગને વાટીને નાખો અને કૂકરનો ઢાકણ બંદ કરીને બે સીટી થવા દો. 
- તૈયાર છે જીરા મટર પુલાવ. દહીં પાપડ કે અથાણાંની સાથે ખાવો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જીરા મટર પુલાવ ગુજરાતી રસોઈ ભોજન રસોઇ રસોઈ વ્યંજન પકવાન શાકાહારી માંસાહારી ફરાળી રેસીપી રેસિપી રસોડુ મીઠાઇ મિઠાઇ ફરસાણ નાસ્તો શાકભાજી સ્વાદિષ્ટ Pulav Recipes Mutter Pulav Jeera Rice Gujarati Recipes Indian Food Gujarati Rasoi Cooking Tips Khana Khajana Jeera Rice Pulav Gujarat Food Recipes Gujarati Recipes | Kitchen Tips Gujarati Recipes In Gujarati Collection Of Top Gujarati Recipes

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

આ રીતે બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી ભટુરા (Bhature)

છોલે ભટુરા બનાવવાનો પ્લાન કરી રહ્યા છો તો ભટુરા માટે એકવાર આ રીત જરૂર અજમાવો. બિલકુલ બજાર ...

news

વરસાદમાં મજા લો ગરમ ગરમ ડુંગળીના ભજીયાનો

ભજીયા ખાવું મન કોનું નથી કરતો અને ત્યારે જ્યારે વરસાદ થઈ રહી હોય. ગરમ ગરમ ભજીયા ટોમેટો ...

news

વેબદુનિયા ગુજરાતી રેસીપી- વેજ લોલીપોપ

સામગ્રી: ઝીણી સામારેલી કોબીજ, ગાજર, શિમલા મરચાં, ઝીણી સામારેલી ડુંગળી, 1 ચમચી લસણ ...

news

વેબદુનિયા રેસીપી- ચાની સાથે મજેદાર લાગશે કાજૂ કોથિંબરી વડી

કાજૂ કોથંબિર વડી એક મહારાષ્ટ્રીયન પકવાન છે. જે ચણા ના લોટ, કાજૂ અને થોડા મસાલાને મિક્સ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine