માત્ર 15 મિનિટમાં બનાવો મમરાના લાડુ

શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (16:37 IST)

Widgets Magazine

સામગ્રી -
250 ગ્રામ મમરા
200 ગ્રામ ગોળ
એક ચમચો તેલ
વિધિ- 
- સૌપ્રથમ એક કડાહીમાં એક ચમચી તેલ નાખી ગેસ પર ગરમ કરવા માટે મૂકો
- પછી તેમાં ગોળ નાખો. 
- ગોળને સતત હલાવતા રહો. 
- તાપ ધીમો  રાખવો .
- ગોળ ઉકાળવા લાગે ત્યારે જરા ચેક કરો .
- એક વાટકીમાં થોડું પાણી લઇ ગોળ નું ટીપું પાડો .
 - ણી નાંખેલ ગોળ એકદમ ઠંડો થઇ કડક થઇ જાય  તો ચાશણી તૈયાર થઈ ગઈ.
- ગેસ બંધ કરી તેમાં મમરા નાંખી એકદમ મિક્સ કરો. 
 હાથ માં તેલ લગાવી લાડુ બનાવવા .
તૈયાર છે મમરાના લાડુ. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Moongfali Chikki - સીંગદાણાની ચિક્કી

સામગ્રી - સીંગદાણા 250 ગ્રામ, 250 ગ્રામ ગોળ, ઘી બે મોટી ચમચી, 5-6 વાટેલી ઈલાયચી. રીત ...

news

ઉત્તરાયણ સ્પેશયલ - તલ-ખજૂરના લાડુ

સામગ્રી - 250 ગ્રામ તલ સેકેલા અને અધકચરા વાટેલા, 500 ગ્રામ ખજૂર ધોઈને વાટેલી, 1 કપ ...

news

Recipe- વગર ઈંડાનો આમલેટ Omelette without egg

આ આમલેટ પણ ઈંદાની જેમ જ જોવાય છે અને ખાવામાં પણ તેમજ હોય છે. તેને તમે ફટાફટ બનાવી શકો છો. ...

news

ફ્રાઈડ મગદાળની ઈડલી

તમે ભાતની ઈડલી અને રવાની ઈડલી તો હમેશા બનાવતા હશો પણ અત્યાર સુધી ટ્રાઈ નહી કરી છે તો ...

Widgets Magazine