લીલા વટાણાના થેપલા

Widgets Magazine


સામગ્રી - 250 ગ્રામ ઘઉંનો લોત, 250 ગ્રામ વટાણા, મીઠુ, મરચુ, હળદર, લીલા ધાણા, ખાંડ, બેસન સ્વાદમુજબ મોણ માટે અને સેકવા માટે તેલ.

matar thepla

બનાવવાની રીત - મટરને મિક્સરમાં અધકચરા વાટી લો.. કડાહીમાં બે ચમચી તેલ નાખીને વાટેલા વટાણા અને બધા મસાલા નાખીને ભરવાનુ મિશ્રણ તૈયાર કરો

લોટમાં મીઠુ અને તેલનું મોણ નાખીને લોટ બાંધી લો. તેના લૂઆ બનાવીને થોડુ વણીને તેમા ભરાવન ભરીને વણી લો. આ થેપલાને તવા પર તેલ લગાવીને સેકો અને ગરમાગરમ પીરસો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રસોઈ વ્યંજન થેપલાં ગ્રીન રેસીપી લીલા વટાણા શાકાહારી મીઠાઈ વાનગી

ગુજરાતી રસોઇ

news

આ રીતે બનાવો મખાણાની જુદી જુદી રેસીપી

1. મખાનાને માખણમાં ફ્રાઈ કરી સૂપ સાથે ખાવાથી તેનો સ્વાદ અને ન્યૂટ્રીશિયંસ વધી જાય છે. ...

news

લીલા વટાણાની કચોરી

વટાણાની કચોરી સ્વાદિષ્ટ હોવાને કારણે દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ ખૂબ જ હલકી હોય છે ...

news

આ દેશમાં બેન છે સમોસા

જે વસ્તુઓને તમે અને તમારા બાળકો ખૂબ પ્રેમથી ખાવ છો એ અનેક દેશોમાં બેન છે. જેની પાછળનુ ...

news

Gujarati Recipe - ગાજરનું અથાણું

અથાણું આપણા ખાવાનો સ્વાદ બમણો કરી દે છે. ગાજરનુ અથાણુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ આ ...

Widgets Magazine