રેસીપી - ડુંગળીનુ અથાણું

શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (11:35 IST)

Widgets Magazine

તમે અત્યાર સુધી ડુંગળીનુ સલાદ, ડુંગળીનુ સાલન અને ડુંગળીની ચટણી ખાધી હશે. પણ કદાચ જ ડુંગળીનુ અથાણુ કદાચ જ ચાખ્યુ હશે.  પકવાનગળીમાં જાણો ડુંગળીના અથાણાની રેસીપી. 
onion achar
જરૂરી સામગ્રી - 1 કિલો નાની સાઈઝની ડુંગળી, 3 નાની ચમચી લાલ મરચુ પાવડર, 2 ચમચી હળદર પાવડર, 4 ચમચી આમચૂર, 5-6 ચમચી મીઠુ, 2 લીંબૂનો રસ, 10 ચમચી સરસવ પાવડર, 1 ચમચી સંચળ, એક ચોથાઈ કપ તેલ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા ડુંગળીને છોલી લો અને ચાર ટુકડામાં કાપી લો. હવે ડુંગળીને પુષ્કળ મીઠુ અને લીંબુના રસથી લપેટીને લગભગ 4 કલાક માટે મુકી દો. 
 
કાંચનો એક જાર લો. તેમા ડુંગળી, તેલ, આમચૂર, સંચળ, લાલ મરચુ, હળદર અને સરસવનો પાવડર નાખો. હવે ઉપરથી બચેલુ તેલ અને લીંબૂનો રસ નાખી દો.  પછી મીઠુ નાખીને જાર બંધ કરો.  આ જારને 12 દિવસ માટે મુકી દો અને ડુંગળી નરમ પડી જાય પછી સર્વ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

આ રેસિપી આપશે તમને શરદીમાં પણ ગરમીનો ....

શિયાળામાં કઈક ન કઈક ગર્મ ખાવાનું મન કરે છે. આવી સ્થિતિમાં એવું કઈક મળી જાય જે ન માત્ર ગરમ ...

news

ઈંડા વગરનો ચોકલેટ કપ કેક

આઈસક્રીમ અને કેક ખાવુ દરેકને પસંદ છે. ખાસ કરીને બાળકોની આ ફેવરેટ ડિશ છે. તેને તમે ઘરે પણ ...

news

આ રીતે બનાવો બજાર જેવા ટેસ્ટી સમોસા

સમોસાના સ્વાદનું રહસ્ય તેમાં ભરાયેલ મસાલામાં છિપાયેલુ છે. તમે પણ સમોસા બનાવી રહ્યા છો તો ...

news

આવી રહ્યું છે ક્રિસમસ .. એવી રીતે બનાવો લાજવાબ કેક વાંચો 15 સરળ ટીપ્સ

ક્રિસમસ અને નવવર્ષ બસ આવી જ ગયું છે કોઈ પણ સેલિબ્રેશનના સમયે કેક ખાવાનું અને બનાવવાનું ...

Widgets Magazine