હૈદરાબાદી પાલકનું સાલન

શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (17:27 IST)

Widgets Magazine

 
આજે દરેકને લીલા શાકભાજી ખાવા ગમે છે. તો પાલકનુ સાગ કેવી રીતે ભૂલી શકો છો. પણ જો તમે પાલક ખાઈ ખાઈને બોર થઈ ગયા છો તો આજે અમે તમને તેનુ હૈદરાબાદી સાલન બનાવતા શીખવાડીશુ. જે ખૂબ ટેસ્ટી હોય છે. 
palak salan
પાલકની અનેક વસ્તુઓ બની શકે છે પણ આ પાલકના સાલનની વાત જ કંઈક જુદી છે. હવે આવો મોડુ કર્યા વગર જાણીએ તેને બનાવવાની વિધિ 
 
 
સામગ્રી - 1 કિલો પાલક 
2 ડુંગળી (ઝીણી સમારેલી) 
1 મોટી ચમચી આદુનુ પેસ્ટ અને લસણનુ પેસ્ટ 
1 મોટી ચમચી લાલ મરચાનો પાવડર 
1/4 મોટી ચમચી હળદર પાવડર 
મીઠુ સ્વાદ મુજબ 
5 મોટી ચમચી તેલ 
2-3 લીલા મરચા 
લીલા ધાણા (ઝીણા સમારેલા) 
 
બનાવવાની રીત - સૌ પહેલા પાલકને ધોઈને ઝીણી સમારી લો પછી તેને મિક્સરમાં વાટીને ગાળી લો. 
 
એક મોટા પેનમાં તેલ નાખીને તેમા ડુંગળી સાંતળો. ત્યારબાદ તેમા આદુ લસણનું પેસ્ટ મિક્સ કરો અને 1 મિનિટ સુધી પકવો 
પછી સમારેલી પાલક લાલ મરચાનો પાવડર અને લીલા મરચા નાખો. 
હવે તેમા મીઠુ નાખીને તાપ પર બે સેકંડ માટે વધારી દો અને પછી તાપ ધીમો કરીને ઢાંકી દો. 
તેને આમ જ 15-20 મિનિટ માટે છોડી દો. 
જ્યારે પાલક સૂકાય જાય ત્યા સુધી તેને બફાવા દો જ્યા સુધી તે તેલ ન છોડે.  પછી તેને પાંચ મિનિટ સુધી હલાવો અને ઘાણાથી સજાવીને સર્વ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પાલકનું સાલન ગુજરાતી રસોઈ ગુજરાતી વાનગી ગુજરાતી રેસીપી ટેસ્ટી વાનગીઓ વાનગીઓ બનાવવાની રીત શાકાહારી વાનગીઓ મીઠાઈઓ માંસાહારી વાનગી. વેજીટેરિયન રેસીપી નોનવેજ રેસીપી Khaman Pulav Holi Pakwan.biryani All Gujarati Recipe Undhiyu. Gujarati Veg Nonveg Recipe Diffrent Type Of Cakes. Gujarati Cake Reciep Gujarati Recipe.diffrent Type Of Cakes. Gujarati Cake Reciep Undhiyu. Gujarati Veg Nonveg Recipe.gooseberry Pickle Recipe Gujarati Recipe.sharbat Peena

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

આ રીતે બનાવો દાળ શાક સ્વાદિષ્ટ

જો તમે ચાહો છો કે સ્વાદ સ્વાદથી ભરપૂર બનેલ તમારી રસોઈ તો ઝટપટ અપનાવો આ ખાસ ટિપ્સ અને ...

news

ગુજરાતી રેસીપી - બ્રેડ રવા ટોસ્ટ

સવારે ચા સાથે જો ટેસ્ટી સ્નેક્સ ખાવા મળી જાય તો ચા નો સ્વાદ પણ વધી જાય છે. આજે અમે તમને ...

news

આ ડિશ ખાવાથી ફટાફટ ઓછો થશે તમારા શરીરનો ફેટ

જો તમે પણ તમારા વધતા વજનથી પરેશાન થઈ રહ્યા છો અને તેને કંટ્રોલ કરવા ઈચ્છતા છો તો લીલી ...

news

આ રીતે બનાવો મખાણાની જુદી જુદી રેસીપી

1. મખાનાને માખણમાં ફ્રાઈ કરી સૂપ સાથે ખાવાથી તેનો સ્વાદ અને ન્યૂટ્રીશિયંસ વધી જાય છે. ...

Widgets Magazine