ક્રિસ્પી પૂડી કેવી રીતે બનાવીએ

ગુરુવાર, 31 મે 2018 (17:16 IST)

Widgets Magazine

સામગ્રી - 200 ગ્રામ ઘઉંનો લોટ, અડધી ચમચી ખાંડ, મીઠું અને તેલ 
વિધિ-
લોટને ચાલણીથી ચાલણીથી ગાળી લો. તેમાં અડધી ચમચી ખાંડ અને સ્વાદપ્રમાણે 1 ચમચી મીઠું નાખો. એક મોયન મિકસ કરો. 
 
પાણીથી કઠણ લોટ બાંધી લો. તમારી પસંદ મુજબ લોટના લૂંવા બનાવો. પૂડી વણીને ગરમ તેલમાં ક્રિસ્પી તળી લો. હવે તેને બટાકાના શાક સાથે સર્વ કરો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ક્રિસ્પી પૂડી ગુજરાતી ડિશ ટોપ 10 ગુજરાતી ડિશ ગુજરાતી રેસીપી ગુજરાતી રસોઈ રસોઈ Rasoi Cooking Gujarati Rasoi Puri /pudi Recipe Top 10 Gujarati Dishes Recipe In Gujarati Webdunia Gujarati Recipes Most Popular Food In Gujarat

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ખસખસ ઈલાયચીની ઠંડાઈ

ખસખસ ઈલાયચીની ઠંડાઈ

news

આ ગરમીમાં છાશથી બનાવો સ્પેશયલ રાજસ્થાની રબડી

વર્તમાન દિવસોમાં ગરમી પોતાની ચરમસીમા પર છે પણ ઘરમાંથી બહાર નીકળવુ બંધ થઈ શકતુ નથી. આવામાં ...

news

ઉપવાસની વાનગી - સાબૂદાણાની ખિચડી(See Video)

ઉપવાસની વાનગી - સાબૂદાણાની ખિચડી

news

રેસીપી - મૈસૂર પાક

રેસીપી - મૈસૂર પાક

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine