ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : લૂણી(ખાટીભાજી)ના ભજીયા

Widgets Magazine

સામગ્રી : લૂણીની ભાજી 100 ગ્રામ, ઘઉંનો લોટ ચોખ્ખો બસો ગ્રામ, સીંગતેલ 200 ગ્રામ. 

બનાવવાની રીત : લૂણીના ભાજીના પાંદડા તોડી લો, તેને સારી રીતે ધોઈ નાખો. આ ભાજીમાં ઘઉંનો લોટ નાખો. પ્રમાણસર પાણી નાખીને ખીરું તૈયાર કરો. આ ખીરાના ભજીયા ચોખ્ખા સીંગતેલમાં તળી લો. આ ગરમાગરમ ભજીયા ખાટા-મીઠા દહીમાં નાખીને ખાવ.

નોંઘ : લૂણીની ભાજી આ ઉપવાસમાં ઘણા લોકો ખાય છે, જો તમને યોગ્ય લાગે તો જ આ વાનગી બનાવશો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
લૂણીના ભજીયા ગુજરાતી રસોઈ ભોજન રસોઇ રસોઈ વ્યંજન પકવાન શાકાહારી માંસાહારી ફરાળી રેસીપી રેસિપી રસોડુ મીઠાઇ મિઠાઇ ફરસાણ નાસ્તો શાકભાજી સ્વાદિષ્ટ Recipes Gujarati Recipes Indian Food Gujarati Rasoi Cooking Tips Khana Khajana Gujarati Recipes | Kitchen Tips

ગુજરાતી રસોઇ

news

Recipe - દાળમાં વઘાર(tadka) કેવી રીતે લગાવશો ?

દાળનો અસલી સ્વાદ તેમા લાગનારા વઘારથી આવે છે. અનેકવાર વઘાર તો લગાવવા માંગીએ છીએ પણ યોગ્ય ...

news

Aloo Pyaz Kachori - બટાકા-ડુંગળીની કચોરી

કચોરી ખાવાનુ મન છે તો આ વખતે બનાવો બટાકા ડુંગળીની કચોરી.. વિશ્વાસ કરજો તમારી ફેમિલી ખુશ ...

news

Tips- હવે બનશે રવાનો શીરો વધારે ટેસ્ટી અને મજેદાર

રવાનો શીરો બનાવતા સમયે આ ચિપચિપિયો બની જાય છે કે પછી તેમાં ગઠલા પડી જાય છે. હવે જ્યારે ...

news

Chicken Tips - ચિકન બનાવો તો આ ટિપ્સ ભૂલશો નહી

ચિકનને પકવતી વખતે શરૂઆતમાં તેને હંમેશા ઝડપી તાપ પર પકવો જેથી તેનુ જ્યુસ સીલ થઈ જાય. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine