રેસીપી - મેથી ચમન

બુધવાર, 3 જાન્યુઆરી 2018 (15:20 IST)

Widgets Magazine
palak paneer recipe

મેથીનો મૌસમ ચાલી રહ્યું છે તો મેથીનો શાકનો બને જ છે. તેનો અસલી સ્વાદ મેળવા માટે ધ્યાન રાખવું કે તેને વધારે મોડે સુધી ન ચડાવવું. 
 
સામગ્રી
પનીર - 500 ગ્રામ 
મેથી શાક 
બે ચમચી વરિયાળી 
એક ચમચી હળદર 
ત્રણ્-ચાર એલચી 
એક નાની ચમચી જીરું 
અડધી વાટકી દૂધ 
ચપટી હીંગ 
એક નાની ચમચી ગરમ મસાલા 
એક નાની ચમચી સૂંઠ 
ઘી જરૂર પ્રમાણે 
પાણી 
સજાવટ માટે કોથમીર 
વિધિ-
-સૌથી પહેલા પનીરના નાના-નાના ટુકડા કાપી લો. 
- મધ્યમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકો. 
- ઘી ગરમ થતા જ પનીરને સોનેરી થતા સુધી શેકવું અને તાપ બંદ કરી નાખો. 
- હવે મેથી શાકને સમારી લો અને પેસ્ટ તૈયાર કરો. 
- ધીમા તાપ પર એક પેનમાં ઘી ગરમ કરો. 
- હીંગ, જીરું, ઈલાયચી, લવિંગ, તજ, વરિયાળી પાઉડર, ગરમ મસાલા અને સૂઠ મિક્સ કરી સંતાડો. 
- પાણી અને મીઠું ઉમેરો. ગ્રેવી ઘટ્ટ થયા પર પનીરના ટુકડા નાખી 5 મિનિટ રાંધવુ અને તાપ બંદ કરી નાખો. 
- તૈયાર છે મેથી ચમન- કોથમીરથી ગાર્નિશ કરી રોટલી કે પરાઠા સાથે સર્વ કરો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી ડિશ ટોપ 10 ગુજરાતી ડિશ ગુજરાતી રેસીપી ગુજરાતી રસોઈ રસોઈ Rasoi Cooking Gujarati Recipe Gujarati Rasoi Recipe- Methi Chaman Top 10 Gujarati Dishes Most Popular Food In Gujarat

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી રેસીપી- રીંગણ મસાલા

ગુજરાતી રેસીપી- રીંગણ મસાલા

news

સાંજની ચા સાથે ખાવ ગરમા ગરમ બ્રેડ સમોસા

શિયાળામાં દરેક સાંજની ચા સાથે ગરમા ગરમ સમોસા ખાવા પસંદ કરે છે આવામાં સાંજની ચા સાથે ગરમા ...

news

મેથી ખિચડી - શિયાળાની સ્વાદિષ્ટ રેસીપી

નોર્મલ ખિચડી કે મેથીની ભાજી તો તમે અનેકવાર ખાધી હશે. પણ શુ તમે ક્યારેય મેથીની ભાજી સાથે ...

news

Cooking tips- આવી રીતે Omelette ફૂલશે

માત્ર બ્રેકફાસ્ટ ટાઈમમાં જ નહી પણ આમલેટ ખાવાનું મન તો ક્યારે પણ થઈ જાય છે. વેબદુનિયા તમને ...

Widgets Magazine