Widgets Magazine
Widgets Magazine

ટેસ્ટી ઉત્તપમ

શુક્રવાર, 2 જૂન 2017 (07:07 IST)

Widgets Magazine

 
સવારના નાસ્તામાં તળેલુ ખાવાથી આખો દિવસ ભારે બની જાય છે. આવામાં કંઈક હેલ્ધી અને તળેલા વગરનુ ખાવુ આરોગ્ય માટે સારુ રહે છે.  આજે અમે જે હેલ્ધી બ્રેકફાસ્ટની વાત કરી રહ્યા છે એ છે ઉત્તપમ. આવો જાણીએ ઉત્તપમ બનાવવાની રેસીપી. 
uttapam
સામગ્રી - 200 ગ્રામ ચોખા, 1/2 ટી સ્પૂન મેથી દાણા, 100 ગ્રામ અડદની દાળ, 150 ગ્રામ તુવેરની દાળ, નમક સ્વાદમુજબ. ટામેટા ઈચ્છા મુજબ. ડુંગળી ઈચ્છા મુજબ. લીલા મરચા. 
 
બનાવવાની રીત - ચોખા અને મેથી દાણાને પાણીમાં નાખીને 5 કલાક માટે પલાળી મુકો. અડદ દાળ અને તુવેરની દાળને પણ જુદા જુદા વાસણમાં 5 કલાક સુધી પાણીમા પલાડી રાખો.  હવે આ બધાને એક એક કરીને મિક્સરમાં ઝીણી વાટી લો. ત્યારબાદ ચોખા, અડદ દાળ અને તુવેરની આળને એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો અને તેમા મીઠુ નાખીને સારી રીતે ભેળવી લો. આ મિક્સચરને આખી રાત રહેવા દો. 
 
ત્યારબાદ એક નોન સ્ટિક પેન લઈને તેમા આ મિશ્રણને ફેલાવી દો અને તેના પર તેલ લગાવો. ત્યારબા ઉપરથી સમારેલા ટામેટા, ડુંગળી અને લીલા મરચા નાખીને બીજી સાઈડથી પણ પકવો. જ્યારે આ સોનેરી ભૂરા રંગનુ થઈ જાય તો તેને નારિયળની ચટણી કે સાંભર સાથે સર્વ કરો. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ટેસ્ટી ઉત્તપમ નાસ્તા ગુજરાતીમાં જોક્સ હાસ્યનો દરબાર જોક્સ મનોરંજન મજેદાર હસી મઝાક મજાક મસ્તી હાસ્ય હાસ્ય લેખ હાસ્યાસ્પદ પતી માલિક નોકર સાસરે સાસુ સાસુ સસરા મા બેટા સરદાર પતિ-પત્ની સંતા-બંતા Guju Fun Humor Laugh Comedy Hilarious Chutkule Santa-banta Adult Jokes Mazedar Chutkule Gujarati Jokes Relationship Jokes Funny Gujarati Jokes Jokes In Gujarati

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી રેસીપી - હીંગ જીરા મસાલા Rice

વધેલા ભાતને જો તમે આમજ ગરમ કરી દાળ-શાક સાથે ખાવું પસંદ નહી કરો છો તો હીંગ-જીરાનું તડકોની ...

news

જો ખીરું પાતળું બની જાય તો..

જો ખીરું પાતળું બની જાય તો.. જો તમે સાઉથ ઈંડિયન ડિશ બનાવાના શૌખીન છો અને ઘરે જ બેટર ...

news

Cooking tips- આવી રીતે Omelette ફૂલશે

માત્ર બ્રેકફાસ્ટ ટાઈમમાં જ નહી પણ આમલેટ ખાવાનું મન તો ક્યારે પણ થઈ જાય છે. વેબદુનિયા તમને ...

news

કાચી કેરીનો પુલાવ

કાચી કેરીનું ખાટો ટેસ્ટ દરેક ડિશમાં ચટકારા વાળા સ્વાદ લઈ આવે છે. આ રીતે કાચી કેરીનો ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine