હલકી ફુલકી રેસીપી - વેજીટેબલ ખીચડી

Widgets Magazine

સામગ્રી  - 250 ગ્રામ ચોખા, 125 ગ્રામ તુવેર દાળ, અડધો કપ વટાણા, ફ્લાવરના ટુકડા, ટામેટા, આમલીનો ગૂદો 1/4 કપ, હીંગ, લાલ મરચાંનો પાવડર, હળદર, મીઠુ, કાજુ ટુકડી 15-20, કઢી લીમડો 10-12 પાન. ચાટ મસાલો 1 ટી સ્પૂન, ઘી.

khichadi

બનાવવાની રીત  - ચોખા-દાળને ધોઈને અડધો કલાક પલાળી દો. કુકરમાં તુવેરદાળને એક સીટીમાં બાફી લો. પછી ચોખા, બધા શાકભાજી ભેળવીને એક સીટી વાગે ત્યાં સુધી બાફી લો. હવે બધા મસાલા તેમાં ભેળવી દો. આમલીનો ગૂદો નાખીને દસ મિનિટ સુધી બાફો. એક પેનામં એક મોટી ચમચી ઘી ગરમ કરો. હીંગ, જીરૂ અને કઢી લીમડાંનો વઘાર લગાવી તેને ખિચડીમાં નાખી દો. પાપડ અને જીરાવન કે અથાણાં સાથે ખિચડી પરોસો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી રેસીપી- પપૈયુંની ચટણી

પપૈયાની ચટણી એક એવી ચટણી છે જેને ગુજરાતી ગાઠિયા કે કોઈ પણ ગુજરાતી સ્નેક્સ સાથે સર્વ જરી ...

news

ગુજરાતી રેસીપી - ચિકન સલાડ

ચિકન સલાડ- સામગ્રી - અડધુ ચિકન (બાફેલુ અને ટુકડા કરેલુ) 1 ઝુડી લીલી પાનવાળી ડુંગળી, એક ...

news

ગ્રીન એંડ સ્પાઈસી પુલાવ

સામગ્રી- ચોખા - ૧ કપ, ફલાવર - ૨૫૦ ગ્રામ. લીલા વટાણા - ૧૫૦ ગ્રામ, બટાકા લાંબા ચીરેલા - ૨૦૦ ...

news

ગુજરાતી રેસીપી- સરગવાની શિગ અને મસૂરની દાળ

સામગ્રી - એક વાડકી મસૂરની દાલ, સરગવાની શિંગ સમારેલી 250 ગ્રામ, લાલ મરચુ 1 ચમચી, હળદર ...

Widgets Magazine