ગુજરાતી રેસીપી - દહીં-નારિયેળની ચટણી

સોમવાર, 15 જાન્યુઆરી 2018 (14:56 IST)

Widgets Magazine

સામગ્રી - 1 વાડકી તાજુ દહીં, અડધી વાડકી છીણેલું તાજુ નારિયળ, થોડા કઢી લીમડાંના પાન, 1 ચમચી સરસિયાની દાળ, 2 સૂકા લાલ મરચાં, 1 ચમચી ખાંડ, 1 મોટી ચમચી તેલ અને મીઠુ સ્વાદ મુજબ. 

વિધિ - નારિયળ અને દહીંને એકસાથે ભેળવીને સારી રીતે ફેંટો. આમા મીઠુ અને ખાંડ ભેળવો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમા સુકા મરચા નાખો, થોડા શેકાય કે તેમાં કઢી લીમડો અને સરસિયાની દાળ નાખો. હવે જ્યારે દહીં અને નારિયળનુ મિશ્રણ નાખીને ગેસ બંધ કરી દો. આને તાજી જ સર્વ કરો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી રેસીપી - દહીં-નારિયેળની ચટણી Webdunia Gujarati Recipe

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

મકર સંક્રાતિ Special Recipe- Singdana ni chikki (See Video)

મકર સંક્રાતિ Special Recipe- Singdana ni chikki (See Video)

news

માત્ર 15 મિનિટમાં બનાવો મમરાના લાડુ

વિધિ- - સૌપ્રથમ એક કડાહીમાં એક ચમચી તેલ નાખી ગેસ પર ગરમ કરવા માટે મૂકો

news

Moongfali Chikki - સીંગદાણાની ચિક્કી

સામગ્રી - સીંગદાણા 250 ગ્રામ, 250 ગ્રામ ગોળ, ઘી બે મોટી ચમચી, 5-6 વાટેલી ઈલાયચી. રીત ...

news

ઉત્તરાયણ સ્પેશયલ - તલ-ખજૂરના લાડુ

સામગ્રી - 250 ગ્રામ તલ સેકેલા અને અધકચરા વાટેલા, 500 ગ્રામ ખજૂર ધોઈને વાટેલી, 1 કપ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine