શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 29 માર્ચ 2017 (16:24 IST)

અળસીના લાડુ

અળસીના લાડુ આરોગ્ય માટે ફાયદાકારી હોય છે. આ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. આવો જાણી તેને ઘર પર બનાવાની સરળ વિધિ- 
સામગ્રી-
100 ગ્રામ અળસી(વાટેલી) 
100 ગ્રામ લોટ 
75 ગ્રામ મખાણા 
75 ગ્રામ નારિયેળ
25 ગ્રામ  કિશમિશ 
25 ગ્રામ બદામ 
300 ગ્રામ દેશી ઘી 
350 ગ્રામ ખાંડ(વાટેલી) 
 
વિધિ-
*સૌથી પહેલા કઢાહીમાં ઘી ગર્મ કરીને તેમાં મખાણા તળીને વાટી લો. 
*ત્યારબાદ તેમાં લોટ નાખી તેમાં હળવી તાપ પર હળવો ગુલાબી થવા સુધી શેકવું 
*જ્યારે લોટ ઠંડુ થઈ જાય તેમાં બધી સામગ્રી મિક્સ કરી નાખવી અને બાકીનું ઘી પણ ઓળગાવીને નાખી દો. 
*હવે તેના ગોળ-ગોળ લાડું બનાવો. 
*તેને સર્વ  કરવા તૈયાર છે.