મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By મોનિકા શાહૂ|
Last Modified: ગુરુવાર, 28 મે 2015 (16:55 IST)

ચીકૂ બનાના શેક

સામગ્રી 
3 ચીકૂ , 1 પાકેલા કેળા , 1 ગિલાસ ક્રીમ દૂધ , 2 ચમચી ખાંડ , 1/2 ચમચી ઈલાયચી પાવડર 
 
વિધિ- ચીકૂ અને કેળાને છીણી લો હવે ચીકૂ અને કેળાને 1 કપ પાણી સાથે મિક્સીમાં સારી રીતે વાટી લો. હવે એમાં દૂધ , ક્રીમ ખાંડ અને ઈલયચી પાવડર 
 
નાખી ફરીથી મિકસીમાં ગુમાવો.