શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (17:35 IST)

દાળ-પાલક

સામગ્રી- લીલા મગની દાળ 250 ગ્રામ ,લસણ-5,લીલા મરચાં-1 ચમચી, દાળચીની-2 ઈંચ ,હળદર ,ધાણા ઉડર- 1 ચમચી ,લાલ મરી પાઉડર- 1ચમચી, પાલક 1  કપ,તેલ- 3 મોટા ચમચી મીઠું સ્વાદપ્રમાણે 
 
બનાવવાની રીત- દાળને પાણીમાં મીઠું અને હળદર નાખી કૂકરમાં બાફી લો. આ વચ્ચે પેનમાં તેલ ગર્મ કરો અને તેમાં લસણ ફ્રાઈ કરો પછી એમાં લીલા મરચા નાખી ફ્રાઈ કરો.તાપ ધીમો કરો અને હળદર ,ધાણા ઉડર,લાલ મરી પાઉડર નાખો અને આ તડકામાં દાળ નાખો નએ સમારેલાઅ પાલક નાખી રાંધો આખરે કોથમીર નાખી સર્વ કરો.