શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 14 જુલાઈ 2014 (15:55 IST)

સોયા ટિક્કી

સોયા ટિક્કી Soya Tikki

સામગ્રી:બાફેલા બટાકા 1/2 કિલો -, 1 કપ સોયા ચંક્સ(સોયાબીન વડી), લીલા મરચાં - 4-5, આદુ - લસણ પેસ્ટ -1 ચમચી, લાલ મરચાનો પાવડર, અડધા  ચમચી ,હળદર ,ધાણા પાઉડર - 1/4 ચમચી, ગાજર - 3 ચમચી, ગરમ મસાલા - અડધા  ચમચી, શેકેલા મગાફળીના દાણા , 2 ચમચી વટાણા -બાફેલી અને છૂંદેલા -, 2 નાની ચમચી લીંબુનો રસ ,કોથમીર 2 ચમચી ,ખાંડ - 2 ચમચી તેલ, મીઠું
 
 
બનાવવાની રીત - સોયા ચંક્સને પાણીમાં 10 મિનિટ માટે ઉકાળો,ઠંડા કરી  નીચોવવું. એક  રાખો. એક વાટકીમાં સોયા ચંક્સને મેશ કરો અને .બીજા વાટકીમાં બટાકા મેશ કરી તેમાં  ગાજર, વટાણા, લીલા મરી, મગફળી, લસણ - આદુ પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, કોથમીર - બધા મસાલા મિક્સ કરો .એમાં   સોયા ચંક્સને મિક્સ કરી લો. હવે હાથમાં થોડું તેલ લગાવી ટિક્કી બનાવો. કઢાઈમાં તેલ નાખો અને તેમાં ટિક્કીને સોનેરી થતાં તળો . ગરમાગરમ સર્વ કરો.