ગુરૂ પૂર્ણિમા - આ મંત્રોના જાપથી તમારી મુશ્કેલીઓ દૂર થશે

ગુરુવાર, 6 જુલાઈ 2017 (00:07 IST)

Widgets Magazine
guru purnima


જે લોકોની કુંડળીમાં ગુરૂ અશુભ હોય છે. તેમને સફળતા મળવામાં શંકા  હોય છે.  કારણ કે તેઓ ક્યારેય નેતૃત્વ નથી કરી શકતા. કાયમ બીજાના નેતૃત્વમાં જ કાર્ય કરે છે. તેમના લગ્નમાં મુશ્કેલીઓ આવે છે અને વાણી સંબંધી દોષ પણ થાય છે. બીજી પણ અનેક સમસ્યાઓ આ જાતકોને ધેરી લે છે. પણ નીચે લખેલ મંત્રોનો જપ કરવાથી તેમની આ સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ મંત્રોના જાપથી પ્રતિકૂળ ગુરૂ પણ અનુકૂળ ફળ આપવા માંડે છે. આ મંત્ર આ પ્રકારનો છે. 
 

તાંત્રિક  મંત્ર - ग्रां ग्रीं ग्रौं स: गुरुवै नम:
 
બીજ મંત્ર - ऊँ बृं बृहस्पतये नम:
 
લધુ મંત્ર -  ऊँ ऐं क्लीं बृहस्पतये नम:।
 
જપ વિધિ 
 
- આમાંથી કોઈ એક મંત્ર પસંદ કરો જેનો જપ તમે કરવા માંગો છો. 
- ગુરૂપૂર્ણિમાના દિવસે સવારે જલ્દી ઉઠીને દેવગુરૂ બૃહસ્પતિની મૂર્તિની પૂજા કરો અને તેમણે પીળી વસ્તુઓ અર્પિત કરો - જેવીકે પીળા ફળ, પીળા ફૂલ, પીળા વસ્ત્ર વગેરે. 
 
- ત્યારબાદ પૂર્વ દિશા તરફ મોઢુ કરીન કૃશના આસન પર બેસીને પીળા ચંદનની માળાથી આ મંત્રોમાંથી કોઈ એક મંત્રનો જાપ કરો. 
 
- ઓછામાં ઓછા 11 માળા જપ જરૂર કરો. જો આ મંત્રોનો જપ રોજ કે દર ગુરૂવારે કરો તો પણ સારુ ફળ મળશે. 
 
- જપનો સમય સ્થાન આસન અને માળા એક જ હોય તો જલ્દી ફળ મળે છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુરૂ પૂર્ણિમા આ મંત્રોના જાપથી તમારી મુશ્કેલીઓ દૂર થશે ગુરૂ પૂર્ણિમા . ગુરૂ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા અને ગુરુ મહિમા ગુરૂ ગોવિંદ દોનો ખડે ગુરૂ અને શિષ્ય ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન. હિન્દુ ધર્મ Guru Purnima 2015 Guru And Shishya About Hindu Dharm Guru Govind Dou Khade Importance Of Guru Poornima Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

તહેવારો

news

અક્ષય તૃતીયાના શ્રેષ્ઠ મુહૂર્તમાં કરો આ કામ, ધનની વર્ષા થશે

વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવાય છે. વૈદિક પંચાગમના મુહુર્ત ...

news

અક્ષય તૃતીયાની પૌરાણિક કથા- જ્યારે શ્રીકૃષ્ણને મળ્યા સુદામા

કથા 1 - એક પૌરાણિક કથા મુજબ મહાભારતના કાળમાં જ્યારે પાંડવ વનવાસમાં હતા ત્યારે એક દિવસ ...

news

અક્ષય તૃતીયા પર ધન પ્રાપ્તિના 6 સરળ ઉપાય, જરૂર અજમાવો..

ધન સંપત્તિનો સીધો સંબંધ વાસ્તુ શાસ્ત્ર સાથે હોય છે. કોઈપણ જાતકના પરિવેશમાં સકારાત્મક અને ...

news

Akshaya Tritiya - આ ઉપાયોથી લગ્નમાં આવી રહેલ પરેશાની દૂર થઈ જશે

અક્ષય તૃતીયા 28 એપ્રિલના રોજ આવી રહી છે. તેને વણજોયુ મુહૂર્ત પણ કહેવામાં આવે છે. કારણ કે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine