હનુમાન ભજન - હે દુખ ભંજન મારૂતિ નંદન સુન લો મેરી પુકાર

મંગળવાર, 24 મે 2016 (00:14 IST)

Widgets Magazine

હે દુ:ખ ભંજન, મારૂતિ નંદન, સુન લો મેરી પુકાર 
પવનસુત વિનતી બારમ્બાર 
 
અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા દુખિયો કે તુમ ભાગ્ય વિધાતા 
સિયાકે કાજ સંવારે મેરા કર ઉદ્ધાર... પવનસુત વિનતી વારંવાર 
 
અપરંપાર હૈ શક્તિ તુમ્હારી, તુમ પર રિઝે અવધ બિહારી 
ભક્તિ ભાવ સે ધ્યાઉં તોહે, કર દુ:ખો સે પાર .. પવનસુત વિનતી 
 
જપૂં નિરંતર નામ તિહારા, અબ નહી છોટૂ તેરા દ્વારા 
રામ ભક્ત મોહે શરણ મે લીજે, ભવ સાગર સે તાર.... પવનસુત વિનતી.. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

સિંહસ્થ મહાકુંભમાં શું ખાસ છે , જો અહીં આવે છે આટલી ભીડ

ભગવાન મહાકાલની નગરી અને તંત્રની રાજધાની ઉજ્જૈન આ દિવસો સિંહસ્થ કુંભના રંગમાં રંગાયેલી છે. ...

news

બીજા શાહી સ્નાન પર 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી ડુબકી (જુઓ ફોટા)

સિંહસ્થ કુંભનુ બીજુ શાહી સ્નાન સોમવારે સવારે ચાર વાગ્યાથી શરૂ થઈ ગયુ. અક્ષય તૃતીયાના શુભ ...

news

અક્ષય તૃતીયા સાથે જોડાયેલ 4 રોચક વાતો, જાણો કેમ છે વિશેષ અખાત્રીજ ?

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયાનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ...

news

અક્ષય તૃતીયા પર બુધ કરશે માલામાલ, રાશિ મુજબ કરો આની ખરીદી ...

અક્ષય તૃતીયા 9 મે એ. એને અનંત , અક્ષય અને અક્ષુણ્ણ ગણાય છે. 8 મે ની રાત્રે 8.21 વાગ્યે જ ...

Widgets Magazine