શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : સોમવાર, 23 નવેમ્બર 2015 (15:11 IST)

કેળા કરે તમારા મૂડ રિલેક્સ એસિડીટી પણ કરે છે દૂર

કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે , દરરોજ એક કેળા ખાવું તન મનને તંદુરૂસ્ત રાખે છે. કેળા શુગર અને ફાઈબરના સારા સ્ત્રોત છે. કેળામાં થાઈમિ અને નિયાસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામિન એ અને બીની પર્યાપ્ત માત્રા હોય છે. કેળામાં પાણીની માત્રા પણ ભરપૂર હોય છે. એમાં પાણી 64.3 ટકા પ્રોટીન 1.3ટકા કાર્બોહાઈડેડ 24.7 ટકા અને ચિકણાઈ 8.3 ટકા હોય છે. આવો જાણે કેળાના ફાયદા.. 
 
1. દિલ માટે
હાર્ટે પેશેંટ માટે કેળા ખૂબ લાભકારી હોય છે. દરરોજ બે કેળા મધમાં મિક્સ કરી ખાવાથી દિલ મજબૂત બને છે. અને દિલના રોગો પણ નહી થાય એ સિવાય કેળામ આં રહેલા ટ્રાઈપ્ટોફાન એમિનો એસિડ તમારા તનાવને ઓછા કરી મૂડ રિલેક્સ રાખે છે. 
 
2. કાંસટિપેશન અને એસિડીટીમાં 
પેટમાં બળતરા , ગૈસ એસિડીટી અને ક્બજિયાત થતા કેળાના સેવન કરવા લાભકારી હોય છે. કેળામાં પેટિન હોય છે કે તમને કબ્જિયાત જેવા રોગોથી દૂર રાખે છે. કેળામાં ખાંડ મિક્સ કરી ખાવાથી રાહત મળે છે. કેળાના સેવન અલ્સરમાં લાભદાયક આપે છે. 
 
3. મોઢાના ચાંદલા અને કફ અને ઉલ્ટીમાં 
જો તમારા મોઢામાં ચાંદલા છે તો કેળા ખાવાથી સમસ્યા દૂર થઈ જાય છે. કફ અને ઉલ્ટી થતા કેળા ખાવાથી આરામ મળે છે. કેળામાં રહેલ ટ્રાઈપ્ટોફાન એમિનિ એસિડા  તમારા તનાવને ઓછા કરી મૂડ રિલેક્સ રાખે છે. કેળાના સેવનથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે. કેળામાં કેરોટિનાઈડ એંટી ઓકસીડેંટ હોય છે જે તમારી ઈમ્યૂનિટી પાવર વધારે છે. 
 
4. વજન વધારવા અને લોહીની કમી માટે 
વજન વધારવા માટે કેળા સૌથી મહ્ત્વપૂર્ણ છે. દરરોજ કેળાના શેક પીવાથી નબળા લોકો જાડા થઈ જાય છે કેળામાં આયરન હોય છે બ્લ્ડમાં હીમોગ્લોબિનની માત્રાને વધારે હ્હે એનેમિક પેંશેટ્સ માટે કેળાના સેવન ગુણકારી છે. 
 
5. નકસીર અને સ્ટ્રાંગ બોંસ માટે 
જો તમારા નાકથી લોહી આવે છે તો તમે કેળાને ખાંડ મિક્સ દૂધ સાથે ખાવો. આશરે કે અઠવાડિયા એવું કરતા નકસીરની સ્કમસ્યા સમાપ્ત થઈ જશે. કેળામાં રહેલા પ્રોબાયોટિક બેક્ટીરિયા તમારા ભોજનથી કેલ્શિયમની માત્રાને સોખી લે છે. આ કેલ્શિય્મ હાડકાને મજબૂત બનાવે છે અને બોંસથી સંકળાયેલી સમસ્યાઓથી છુટ્કારો આપે છે.