ગાજર સાથે પીવો આ જ્યુસ... ઉતરી જશે ચશ્મા

carrot juice
Last Modified શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (11:14 IST)
આજકાલ દરેક 5માંથી 3 લોકો આંખોની રોશની ઓછી થવાને કારણે પરેશાન છે. મોટી વયના લોકો જ નહી પણ નાના-નાના બાળકો પણ ચશ્મા લગાવેલ જોવા મળે છે. ખાન-પાનમાં પૌષ્ટિક તત્વોની કમી આખો દિવસ મોબાઈલ કે ટીવી જોવાથી પણ આંખોની રોશની નબળી પડવા માંડે છે. ગાજર આંખો માટે ખૂબ લાભકારી હોય છે.
રોજ તેનુ જ્યુસ પીવાથી આંખોની કમજોરી દૂર થય છે. આ સાથે જ પાલકનુ જ્યુસ પીવુ પણ લાભકારી હોય છે. થોડા દિવસ સુધી સતત આનુ સેવન કરવાથી ચશ્મા ઉતરી શકે છે.

1. ગાજરનુ જ્યુસ - આછુ દેખાય રહ્યુ છે તો રોજ ગાજરનુ જ્યુસ પીવુ શરૂ કરો. એક ગ્લાસ ગાજરના જ્યુસમાં 1 ટામેટાનો રસ મિક્સ કરીને પણ પીવો વધુ લાભકારી છે.
રોજ સવારે ગાજરને ટામેટાનુ જ્યુસ પીવો.

2. પાલકનું જ્યુસ - લીલા પાનવાળા શાકભાજી આંખો માટે ખૂબ લાભકારી હોય છે. લીલી શાકભાજીનુ સૂપ પણ આરોગ્ય માટે ખૂબ સારુ હોય છે. રોજ એક ગ્લાસ પાલકનુ જ્યુસ પીવાથી ભરપૂર પ્રમાણમાં વિટામિન એ મળે છે. જેનાથી આંખોની કમજોરી દૂર થાય છે. આંખોના ચશ્મા ઉતારવા માંગો છો તો પાલક અને ગાજરનુ જ્યુસ જરૂર પીવુ શરૂ કરો.


આ પણ વાંચો :