શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શનિવાર, 25 ફેબ્રુઆરી 2017 (15:53 IST)

દૂધમાં ફક્ત આ એક વસ્તુ નાખીને પીશો તો બીમારીઓ રહેશે દૂર

આજકાલની લાઈફસ્ટાઈલ જ કંઈક એવી છે કે દરેક બીજો વ્યક્તિ કોઈને કોઈ બીમારી સામે લડી રહ્યો છે.   જો આપણે આપણી ડાયેટમાં જ કંઈક એવુ લઈએ તો આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જશે.  જેનાથી આપણે અનેક મોટી બીમારીઓથી ખુદનો બચાવ કરી લઈશુ. 
 
 
1. હાર્ટ પ્રોબલેમ - તેમા કોલેસ્ટ્રોલ બિલકુલ નથી હોતુ. જે હાર્ટ પ્રોબ્લેમથી બચાવવામાં મદદરૂપ છે. 
 
2. લોહીની કમી દૂર - ખસખસમાં આયરન હોય છે જે એનીમિયાથી બચાવવામાં મદદ કરે છે. 
 
3. દાંત - ખસખસમાં ફોસ્ફોરસ હોય છે. જેનાથી દાંત મજબૂત થાય છે. આ ગમ પ્રોબ્લેમથી બચાવવામાં મદદ કરે છે. 
 
4. બ્લડ પ્રેશર કંટ્રોલ - તેમા પોટેશિયમની માત્રા વધુ હોય છે જેનાથી બીપી કંટ્રોલ થાય છે. 
 
5. કબજિયાત - તેમા ફાઈબરની માત્રા વધુ હોય છે. તેને ખાવાથી કબજિયાત દૂર થાય છે અને ડાયજેશન ઈમ્પ્રૂવ થાય છે. 
 
6. ચહેરા પર ચમક લાવો - ખસખસમાં એંટીઓક્સીડેટ્સ થાય છે જે સ્કિનનો ગ્લો હટાવવામાં ઈફેક્ટિવ છે. 
 
7. પથરીથી બચાવો - ખસખસમાં ઑક્જેલેટ્સ થાય છે જે બૉડીમાં કેલ્શિયમના અબ્જૉર્બેશનને રોકે છે. આ પથરીથી બચાવવામાં મદદગાર છે.