Widgets Magazine

Home Remedies - પેટની ચરબી ઘટાડવી છે તો પીવો આ 10 પ્રકારની ચા

ગુરુવાર, 29 જૂન 2017 (14:30 IST)

Widgets Magazine

આજકાલઅનેક પ્રકારની ચા પીવાનો ટ્રેંડ છે. જો તમે પેટની ચરબી કે વધતા વજનથી પરેશાન છો તો એવી ચા પીવો જેનાથી ચરબી ઓછી થાય છે. તેમા રહેલ એંટીઓક્સીડેંટ્સ પેટની ચરબી અને વજન કમ કરવામાં ખૂબ જ લાભકારી છે. આ બધી ચા ને ખાંડ નાખ્યા વગર જ પીશો તો વધુ લાભ થશે. ખાંડને બદલે એક ચમચી મધ યૂઝ કરી શકો છો. તેને રોજ 2-3 વાર પીવી પર્યાપ્ત છે. આવો જાણીએ આવી 10 ચા વિશે


અજમાની ચા - આ ચા માં રાઈબોફ્લેવિન હોય છે જે ફેટ બર્ન કરવામાં ઈફેક્ટિવ છે. કેવી રીતે બનાવશો - ગરમ પાણીમાં અજમો, વરિયાળી, ઈલાયચી અને આદુ નાખીને પાંચ મિનિટ સુધી ઉકાળી લો. તેને ગાળીને પીવો.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Arm અને Thigh પર જમા ફૈટને ગાયબ કરી દેશે બેકિંગ સોડા

તમારામાંથી અનેક લોકોને જાંધની આસપાસવાળા ભાગમાં એટલુ ફેટ જમા થઈ જાય છેકે જીંસ પહેરવામાં ...

news

આ અંગને છૂવાથી મહિલાઓ થઈ જાય છે TURN ON

વેબદુનિઆ ગુજરાતી તમારા માટે આવા દરરોજ નવા આર્ટિકલ લઈને આવે છે આજે અમે તમને જણાવીશ કે ...

news

જાણો- જો તમને સેક્સ સંબંધી Dream આવે છે તો શું છે તેનો મતલબ

હમેશા અમે સપનામાં પોતાને આપના એક્સની સાથે, કોઈ અજનવીની સાથે, પરિવારના કોઈ સભ્યની સાથે, ...

news

આ 5 વસ્તુઓમું સેવન કર્યા પછી દૂધ પીવું હાનિકારક!

આ 5 વસ્તુઓમું સેવન કર્યા પછી દૂધ પીવું હાનિકારક!