ગરમ દૂધ અને ગોળ ખાવાથી થાય છે અનેક ફાયદા

સોમવાર, 12 ડિસેમ્બર 2016 (17:54 IST)

Widgets Magazine

દૂધમાં મળનારુ કેલ્શિયમ અને પ્રોટીન આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. તેનાથી બાળકોનો વિકસ અને હાડકા મજબૂત થાય છે અને આ રોગ સામે લડવામાં ખૂબ મદદગાર છે. શરદીની ઋતુમાં ગરમ દૂધમાં ખાંડને બદલે મિક્સ કરીને પીવાથી તેના ગુણ વધી જાય છે. આવો જાણીએ દૂધમાં ગોળ નાખીને પીવાથી થનારા ફાયદા વિશે... 
 
1. જાડાપણુ કંટ્રોલ - દૂધમાં ખાંડ નાખીને પીવાથી ચરબી વધે છે. તેમા ખાંડને બાલે ગોળ મિક્સ કરીને પીવાથી વજન કંટ્રોલ થાય છે. 
 
2. લોહી સાફ - ગરમ દૂધમાં ગોળ નાખીને પીવાથી લોહી સાફ થાય છે. તેનાથી શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે. 
 
3. પેટના દુખાવામાંથી રાહત - પેટમાં દુખાવો છે તો સાથે ગોળનુ સેવન કરવાથી રાહત મળે છે. તેનાથી પેટને લગતી સમસ્યા દૂર થઈ જશે. 
 
4. સાંધાના દુખાવામાં આરામ - રોજ ગોળનો નાનકડો ટુકડો આદુ સાથે ખાવાથી દુખાવામાં આરામ મળે છે. 
 
5. પીરિયડ્સના દુખાવાથી છુટકારો - પીરીયડ્સ આવતા અનેક સ્ત્રીઓને ખૂબ દુખાવો થાય છે. આવામાં ગરમ દૂધની સાથે ગોળ નાખીને પીવાથી દુખાવાથી મુક્તિ મેળવી શકાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

રિફાઈંડ Oil ખાવ છો તો જરૂર રાખો આ વાતનુ ધ્યાન

ઘણા લોકો જમવાનું બનાવતી વખતે સરસવનુ તેલ કે ઘી નો ઉપયોગ કરવાને બદલે રિફાઈંડનો પ્રયોગ કરે ...

news

આ ઘરેલુ નુસ્ખા તમને ખૂબ જ કામ લાગશે... જરૂર જાણી લો ઘરેલુ Tips

નાની મા ના નુસ્ખા - ઋતુ બદલાતા આરોગ્ય સાથે જોડાયેલ નાની મોટી તકલીફો આવી જાય છે. દરેક ...

news

બાજરાના રોટલા ખાવાથી ઘટશે વજન...જાણો બીજા અનેક ફાયદા

વજન વધવાની સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળી રહી છે. વજન ઘટાડવા માટે અનેક લોકો ડાયેટિંગ ...

news

હેડકી - આ 6 ઉપાયોથી મિનિટોમાં જ ઠીક થઈ જશે તમારી હેડકી

હિચકી જ્યારે આવે છે ત્યારે થોડીવાર સુધી રોકાવવાનુ નામ લેતી નથી. હિચકી આવવાના અનેક કારણો ...

Widgets Magazine