ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 1 એપ્રિલ 2017 (14:30 IST)

Helath Tips in Gujarati - હળદર અને સરસવના તેલથી મળશે અનેક ફાયદા

હળદર અને સરસવનુ તેલ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે.  જો આ બંનેને મિક્સ કરીને ખાવામાં આવે તો તેમા રહેલ ગુણ બમણા વધી જાય છે. આ મિશ્રણને એક ચમચી કુણા પાણી સાથે લેવાથી આરોગ્ય સાથે જોડાયેલ અનેક પ્રકારની સમસ્યાઓ અને બીમારીઓ દૂર થાય છે. આવો જાણીએ હળદર અને સરસવનુ તેલ મિક્સ કરીને ખાવાથી કયા કયા ફાયદા થાય છે. 
 
1. દુખાવામાં રાહત - હળદરમાં રહેલ કરક્યૂમિન દુખાવામાથી રાહત આપવે છે. હળદર અને સરસવનું એલ મિક્સ કરીને ખાવાથી શરીરમાં દુખાવાની સમસ્યા દૂર રહે છે. 
 
2. હેલ્ધી સ્કિન - હળદર અને સરસવનુ તેલ મિક્સ કરીને ખાવાથી લોહી શુદ્ધ થાય છે. તેનાથી પિંપલ્સ, એક્ને, સ્કિન ઈંફેક્શનની સમસ્યા દૂર રહે છે. સાથે જ ચેહરા પર ગ્લો આવે છે. 
 
3. લિવર ડિસીઝ - હળદર અને તેલ મિક્સ કરીને ખાવાથી શરીઅના ટૉક્સિન્સ બહાર નીકળશે. તેનાથી બોડી ઈફ્કેશનમાં સુધાર થશે અને લિવર ડિસીઝનો ખતરો ઓછો થાય છે. 
 
4. કિડની પ્રોબ્લેમ - હળદર ખાવાથી કિડની ઈફેક્શન સારુ રહે છે. સાથે જ કિડની સાથે જોડાયેલ અન્ય પ્રોબ્લેમ દૂર રહે છે. 
 
5. હેલ્ધી હાર્ટ - હળદર અને તેલ મિક્સ કરીને ખાવાથી બ્લડ પ્યૂરીફાયર હોય છે અને ક્લોટિંગની આશંકા ઓછી થાય છે. બ્લડ સર્કુલેશન સારુ રહે છે.  હાર્ટ ડિસીઝ ઓછી થાય છે. 
 
6. કબજિયાત - હળદર અને તેલને મિક્સ કરીને ખાવાથી ડાયજેશન સુધરે છે. તેનાથી કબજિયાત અને ગેસની પ્રોબ્લેમ્બ દૂર રહે છે. 
 
5. કેંસરથી બચાવ - હળદરમાં સરસવનું તેલ મિક્સ કરીને ખાવાથી શરીરને ભરપૂર એંટી ઓક્સીડેટ્સની માત્રા વધી જાય છે અને કેસરનો ખતરો ટળી જાય છે.