મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (18:01 IST)

ખૂબ ખાવ 50 કૈલોરીથી ઓછા આ 10 ફૂડ, નહી વધે વજન

ફેટ લોકો માટે પરફેક્ટ ફૂડ

અનેક વાર કેલોરીની ચિંતા કર્યા વગર આપણે એટલુ ખાઈ લઈએ છીએ કે જેનાથી વજન વધી જાય છે. જાડાપાણાથી બચવા માટે તમારી ડાયેટમાં એવા ફૂડ સામેલ કરો જેમાં 50થી પણ ઓછી કેલોરી હોય. અપોલો હોસ્પિટલની ચીફ ડાયેટીશિયન બતાવી રહી છે એવા ફૂડ વિશે જેમા કેલોરીની માત્રા 50થી પણ ઓછી છે.  તેને વધુ ખાવાથી પણ વજન વધતુ નથી. 
 
કાકડી - 100 ગ્રામમાં 16 કેલોરી 
 
લીંબૂ - 100 ગ્રામમાં 19 કેલોરી 
 
પાલક - 100 ગ્રામમાં 23 કેલોરી 
 
કોબીજ - 100 ગ્રામમાં 25 કેલોરી 
 
ટામેટા - 100 ગ્રામમાં 17 કેલોરી 
 
ડુંગળી - 100 ગ્રામમાં 40 કેલોરી 
 
ગાજર - 100 ગ્રામમાં 41 કેલોરી 
 
ઓરેંજ - 100 ગ્રામમાં 47 કેલોરી 
 
બીટ - 100 ગ્રામમાં 43 કેલોરી 
 
મશરૂમ - 100 ગ્રામમાં 48 કેલોરી