ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

ડાયાબિટિશ માટે ઘરેલુ ઉપચાર

- 10 મિલી આમળાના જ્યુસમાં બે ગ્રામ હળદર ભેળવીને દિવસમાં બે વખત ચાટવાથી લોહીમાં ખાંડની માત્રા નિયંત્રણમાં રહે છે.

- એક સરખા આકારનું એક ટામેટુ, એક કાકડી અને એક કારેલાનો જ્યુસ કાઢીને રોજ ખાલી પેટે સેવન કરવું જોઈએ.

- વરિયાળી ખાવાથી ડાયાબિટિશ નિયંત્રણમાં રહે છે.

- કાળા જાંબુને ડાયાબિટિશના દર્દીઓ માટે ખાસ ઔષધિ માનવામાં આવે છે.

- શતાવર રસ અને દૂધને સમાન માત્રામાં લેવાથી ડાયાબિટિશમાં લાભ થાય છે.

- કડવા લીમડાના કુંણા પાન ખાવાથી ડાયાબિટીસ મટે છે. 
 
- જાંબુના ઠળિયા અને સાજીખાર વાટીને પીવાથી ડાયાબિટીસ મટે છે. 
 
- લસણ વાટીને તેનુ પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે 
 
- કુમળા કારેલાના નાના નાના ટુકડા કરી તેને સુકવી તેનો બારીક પાવડર બનાવીને એક તોલા જેટલી ભુકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.  

- આમલીના ચચુકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે 

- રોજ રાત્રે મેથીના દાણા પલાળી સવારે ખૂબ મસળીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે.