શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : બુધવાર, 2 માર્ચ 2016 (15:11 IST)

home remedies- માથાના દુખાવા માટે : દાદી - નાનીના ઉપાય

1. કડક કાળી ચામાં લીંબૂના રસ નિચોવી પીવાથી માથામાં દુખાવામાં લાભ થાય છે. 

 
2. નારિયળ પાણીમાં કે ચોખાના ધુલેલા પાણીમાં સૂંઠ પાવડરના લેપ બનાવીને એના માથા પત લેપ કરવાથી માથાના દુખાવામાં આરામ પહોંચશે. 
 
3. સફેદ ચંદન પાવડરને ચોખા ધોયેલા પાણીમાં ઘસીને એનું લેપ લગાવાથી પણ લાભ થશે.

4. સફેદ સૂતીના કાપડ પાણીમાં પલાળી માથા પર રાખવાથી પણ આરામ મળે છે. 
 
5. લસણને  પાણીમાં વાટીને એનું લેપ લરવાથી પણ માથાના દુખાવામાં આરામ થાય છે. 
 
6. લાલ તુલસીમા પાનને વાટીને એનું રસ દિવસમાં માથા પર 2 , 3 વાર લગાવાથી પણ દુખાવામાં રાહત આપશે. 

7. ચોખા ધોએલા પાણીમાં જાયફળ ઘસીને લેપ લગાવાથી પણ માથાના દુખાવામાં આરામ આપશે. 
8. કોથમીર વાટીને એનું લેપ કરવાથી પણ ખૂબ આરામ મળશે. 
 
9. સફેદ સૂતી કપડાને સિરકામાં પલાળીમે માથા પર રાખવાથી પણ દુખાવામાં રાહત મળશે.