પીળા દાંતથી છુટકારો મેળવવા અપનાવો આટલા ઘરેલુ ઉપાયો

શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (10:28 IST)

Widgets Magazine

સમય વીતવાની  સાથે સાથે આપણા દાંત પીળા પડી જાય છે. જેના અનેક કારણો હોઈ શકે છે. જીંસ. દાંતોની સાફ-સફાઈનુ ધ્યાન ન રાખવુ, ખાવાની ખોટી આદતો અને વયનુ વધવુ. દાંતોનો રંગ ખરાબ હોવા પાછળ કેટલીક દવાઓ અને પણ કારણ હોઈ શકે છે. જો કે વર્ષમાં બે વાર દાંતોના ડોક્ટર પાસે જવાની સલાહ આપવામાં આવે છે. છતા પણ કેટલાક ઘણા સહાયક બની શકે છે. 
 
- દાંતોની સફેદીને વધારવાનુ એક પ્રભાવશાળી માધ્યમ છે બેકિંગ સોડા. આ તમારા દાંતોને ચમકાવવા ઉપરાંત તેમા જમા પ્લાકને પણ હટાવશે. અડચી ચમચી બેકિંગ સોડાને ટૂથપેસ્ટમાં મિક્સ કરો અને અઠવાડિયામાં બે વાર તેનાથી દાંતને બ્રશ કરો. વિકલ્પના રૂપમાં તમે થોડાક ટીપા પાણીમાં  અડધી ચમચી બેકિંગ સોડા નાખીને તમારી આંગળીઓથી દાંતો પર મંજન કરી શકો છો.  
 
-લીંબુમાં બ્લીચિંગ એજેંટ્સ થાય છે જે પીળા દાંતની સમસ્યામાં સારુ કામ કરે છે.  તમે તમારા દાંતો પર ચમકાવવા માટે લીંબુના છાલટાના  સત્વનો ઉપયોગ કરી શકો છો કે પછી થોડાક પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને કોગળા પણ  કરી શકો છો. 
 
- કેટલા વિશેષજ્ઞોની સલાહ છે કે સફરજન પ્રાકૃતિક ઢંગથી દાંતોને સફેદ બનાવે છે. રોજ એક સફરજન ચાવો. તેના એસિડિક ગુણ દાંતો પર ખૂબ જ શાનદાર કામ કરે છે. 
 
- તમે મોટાભાગે જાહેરાતોમાં મોડલ્સને એવુ કહેતા સાંભળ્યુ હશે કે શુ તમરા ટૂથપેસ્ટમાં મીઠુ છે ? જેની પાછા એક કારણ છે. મીઠુ દાંતોને સાફ કરવામાં સહાયતા કરવાની સાથે જ તેને સફેદ પણ બનાવે છે. દાંતોના પીળાશને ઓછી કરવા માટે મીઠાને હલકા હાથે રોજ તમારા દાંત પર રગડો. 
 
- પીળા દાંતોની સમસ્યામાં તુલસીના પાનને વાટીને એક પેસ્ટ બનાવો અને તેનાથી તમારા દાંતો પર બ્રશ કરો. 
 
- સંતરાના છાલટામાં કેલ્શિયમ અને વિટામીન સી રહેલા છે જે મોઢાના બેક્ટેરિયા સામે લડે છે. આ સાથે જ દાંતોની પીળાશને પણ દૂર કરે છે. અઠવાડિયામાં ત્રણ વાર તમારા દાંતને સંતરાના છાલટાથી સ્ક્રબ કરો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

ઠંડીને દૂર કરવા, ચોક્કસથી ટ્રાય કરો આ 5 મસાલા

શિયાળામાં આરોગ્યનો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ મૌસમમાં ઠંડી હવાના કારણે ખાંસી, શરદી, ...

news

રોજ ખાવ એક આદુનો ટુકડો.. થશે આ અગણિત લાભ

આદુ એક ભારતીય મસાલો છે જે દરેક ઘરમાં રોજ વાપરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી તેનુ ...

news

Calcium આ વસ્તુઓ ખાવાથી મળે છે ભરપૂર કેલ્શિયમ

શરીરને કેલશિયમની જરૂર બહુ જ હોય છે. કેલ્શિયમથી ભરપૂર ભોજન હાડકાઓ અને સાંધાને હેલ્દી બનાવી ...

news

રોજ જીરા અને ગોળના પાણીનુ સેવન કરવાથી થશે આ અદ્દભૂત ફાયદા

જીરુ અને ગોળ બંને જ શરીરને સ્વસ્થ રાખે છે. તેમા જોવા મળનારા ખનીજ પદાર્થ અને પોષક તત્વ લાલ ...

Widgets Magazine