મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

શરદીથી રાહત મેળવવા ખાસ ઘરેલૂ ઉપાય

મૌસમ ખૂબ તેજીથી વધી રહ્યા છે અને આ મૌસમમાં ઘણી શરદી -જુકામ નએ ઉંઘરસ થઈ જાય છે. જો તમારા ઘર પર કોઈ પણને મૌસમની માર ઝીલવી પડે છે તો એને એંટીબાયોટિક ન આપી પણ એના સારવાર પ્રાકૃતિક વસ્તુઓથી કરો. 
 
બાળકોને પણ દવાઓ આપવા યોગ્ય નથી આથી નીચે આપેલા પ્રાકૃતિક ઘરેલૂ ઉપાયોને અપનાવીને શરદી અને ઉંઘરસથી તરત જ રાહત મેળવી શકો છો.
 

મીઠુંના પાણીથી કરો કોગળા 
 
બંદ ગળાના કોગળાની મદદથી ખોલી શકાય છે જેમ કે તમને લાગે કે ગળું ખરાબ થઈ રહ્યા છે કે એમાં ખરાશ થઈ રહી છે તો મોડા કર્યા વગર ગરમ પાણીમાં મીઠું નાખી એના કોગળા કરો. 

સૂકી ખાસી માટે આદું 
સૂકી ખાંસીમાં તરત આરામ મેળવવા આદુંના એક કટકા કાપી એમાં મીઠું છાંટી પછી એને થોડા મિનિટ ચાવો . જો આદું અને તુલસીના પાન સાથે મિક્સ કરી ચાવો તો ઠંડ અને કફ બન્નેથી જ આરામ મળશે. 

લસણથી ભગાડો શરદી
લસણને રોગાણુરોધી માન્યા છે આથી આ શરદી અને કફને પ્રાકૃતિક રૂપથી ઠીક કરે છે એના પ્રયોગ કરવા માટે 4-5 લસણની કલીને છોલીને થોડા ઘીમાંસ શેકીને ગરમ ગરમ ખાવો . 
 
મધ લીંબૂ  અને અળસીના બીયડ 
જ્યારે તમે અલસીના બીયડને ઉકાળશો તો એક  ઘટ્ટ પદાર્થ મળશે જેથી બ્રોનિકયેલ ટ્રેક સાફ હોય છે મધ અને લીંબૂ પ્રાકૃતિક એંટીબાયોટિક ગણાય છે જે સોજા ઓછા કરે છે આથી જ્યારે તમે અલસીના ઉકળેલા પાણી સાથે લીંબૂ અને મધ લેસ્ઝો તો આરામ થશે. 
 
કાળી મરીની ચા 
ગળાની ખરાશ અને કફને કાઢવા માટે કાળી મરીની ચા પીવો. ચા બનાવવા માટે એક કપમાં 2 ટીસ્પૂન કાળી મરીના સાથે 2 ચમચી મધ અને 1 કપ ગરમ પાણી મિકસ કરો . પછી એને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો અને પીવો .