ઘરેલુ નુસ્ખા - કેલ્શિયમની કમીને દૂર કરશે આ અસરદાર ઉપાય

શુક્રવાર, 10 માર્ચ 2017 (06:47 IST)

Widgets Magazine

હાડકાની મજબૂતી માટે શરીરમાં કેલ્શિયમની ભરપૂર માત્રામાં હોવુ ખૂબ જરૂરી છે. કેલ્શિયમની કમીથી વય વધવાથી અનેક પ્રકારની પરેશાની થવી શરૂ થઈ જાય છે. 30 વર્ષની વય પછી બોડી ડાયેટમાંથી કેલ્શિયમની આપૂર્તિ સહેલાઈથી નથી કરી શકતી. આમ તો શરીરમાં કેલ્શિયમની કમી અનેક કારણોથી થઈ શકે છે. પણ જરૂર કરતા વધુ ગળી વસ્તુનુ સેવન કરવાથી કેલ્શિયમની કમી થવી શરૂ થઈ જાય છે. ગર્ભવતી અને બાલકોને દૂદ પીવડાવનારી સ્ત્રીઓને કેલ્શિયમ ખૂબ જરૂરી હોય છે.  આ માટે જરૂરી છે કે તમે તમારા ડાયેટનો ખ્યાલ રાખો અને સારુ ભોજન ખાવ. 
 
1. આદુની ચા - એક કપ પાણીમાં આદુ નાખીને ઉકાળો જ્યારે તે અડધુ રહી જાય તો તેની ચા ની જેમ પીવો. દિવસમાં એકવાર આનુ સેવન કરવાથી ફાયદો થાય છે. 
 
2. જીરાનુ પાણી - રાત્રે 2 ગ્લાસ પાણીમાં જીરુ પલાળીને મુકી દો અને સવારે આ પાણીને ત્યા સુધી ઉકાળો જ્યા સુધી આ અડધુ ન હી જાય. તેને ઠંડુ કરીને ગાળીને પી લો. 
 
3. બદામ અને અંજીર - બદામ ખાવી આરોગ્ય માટે ખૂબ સારી છે. રોજ રાત્રે 4 બદામ અને 1 અંજીરને પાણીમાં પલાળી દો. સવારે ખાલે પેટ તેને ચાવીને ખાવ. 
 
4. અંકુરિત ભોજન - અંકુરિત ભોજન ખાવાથી શરીરમાં અનેક પ્રકારની કમીયો દૂર થાય છે. સવારે નાસ્તામાં સ્પ્રાઉટ અનાજ સામેલ કરવાથી કેલ્શિયમની કમી પૂરી થઈ જાય છે. 
 
5. લીંબૂ પાણી - રોજ ડાયેટમાં લીંબૂ પાણી સામેલ કરવાથી ફાયદો થાય છે. તેનાથી શરીરમાં પાણીની કમી દૂર થઈ જાય છે. 
 
6. સોયાબીન - સોયાબીનથી કેલ્શિયમ અને પ્રોટીનની કમી દૂર થઈ જાય છે. યૂરિક એસિડના રોગીએ તેને ખાવાથી પરેજ કરવુ જોઈએ. 
 
7. સવારનો તાપ - રોજ સવારે તાપમાં બેસવાથી વિટામિન ડી અને કેલ્શિયમની કમી પૂરી થાય છે. રોજ સવારે 10 મિનિટ તાપમાં જરૂર બેસો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઘરેલુ નુસ્ખા કેલ્શિયમની કમી અસરદાર ઉપાય ઘરેલુ ઉપચાર ઘરના નુસખા ઘરગથ્થું ઇલાજ દાદામાનું વૈદ્યું રોગનો ઇલાજ રસોડામાં Ayurveda Homeopathy Meditation Naturopathy Health Tips Health News Gharelu Ilaz Health Advice Fitness Advice Home Remedies Gharelu Upchar Gharelu Nuskhe Fitness Tips Home Treatment Tips Advice On Health Problems

Loading comments ...

આરોગ્ય

news

આવી ટેવ ન પાડશો નહી તો કિડની થઈ જશે ફેલ

કિડની મતલબ મૂત્રપિંડ, આનુ આપણા શરીરમાં ખૂબ મહત્વ હોય છે. કિડની આપણા શરીરમાંથી ઝેરીલા ...

news

અનિયમિત પીરીયડ્સને ઠીક કરવા, આ ઘરેલૂ ઉપાય

આરોગ્ય- સમય પર માહવારી ન આવવી ઘણી મહિલાઓની સમસ્યા છે. બદલતી લાઈફસ્ટાઈલના કારણે આ ...

news

ફળ અને તેને ખાતા સમયે રાખતી સાવધાનીઓ..

ગર્મી આવતા જ ડિહાઈડ્રેશનની સમસ્યા થવા લાગે છે. તેજ ગર્મીથી ઘણી વાર લૂ પણ લાગી જાય છે. પણ ...

news

દોરડા( skipping) કૂદવાના ફાયદા જાણો છો ?

દોરડા કૂદવાથી બાળકોનુ કદ લાંબુ થાય છે અને શરીર પણ ફિટ રહે છે. જાડાપણુ દૂર કરવા અને શરીરને ...

Widgets Magazine